પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટીના નેતાઓનું ગુંડારાજ, LIVE ટીવી શો દરમિયાન પત્રકારને માર્યો માર, જુઓ VIDEO

|

Jun 26, 2019 | 8:02 AM

સોશિયલ મીડિયામાં વાયરલ થયો પાકિસ્તાનનો VIDEO. આ વીડિયોમાં ઈમરાન ખાનની પાર્ટીના નેતા ટીવીમાં લાઈવ ડિબેટ દરમિયાન જ એક પત્રકાર પર હુમલો કરી દે છે. એકતરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ન્યૂ પાકિસ્તાનના સપના જોઈ રહ્યા છે. તો બીજીબાજુ તેમની પાર્ટી પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફના નેતા ઈમરાન ખાનના સપના પર ઠંડુ પાણી રેડી રહ્યા છે. VIDEOમાં જોઈ શકાય છે […]

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટીના નેતાઓનું ગુંડારાજ, LIVE ટીવી શો દરમિયાન પત્રકારને માર્યો માર, જુઓ VIDEO

Follow us on

સોશિયલ મીડિયામાં વાયરલ થયો પાકિસ્તાનનો VIDEO. આ વીડિયોમાં ઈમરાન ખાનની પાર્ટીના નેતા ટીવીમાં લાઈવ ડિબેટ દરમિયાન જ એક પત્રકાર પર હુમલો કરી દે છે. એકતરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ન્યૂ પાકિસ્તાનના સપના જોઈ રહ્યા છે. તો બીજીબાજુ તેમની પાર્ટી પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફના નેતા ઈમરાન ખાનના સપના પર ઠંડુ પાણી રેડી રહ્યા છે. VIDEOમાં જોઈ શકાય છે કે કઈ રીતે ઈમરાન ખાનની પાર્ટીના નેતા મન્સૂર અલી લાઈવ ડિબેટ દરમિયાન પત્રકાર સાથે મારીમારી કરી દે છે.

https://www.youtube.com/watch?time_continue=40&v=IO8wO_r6z4U

VIDEOમાં જઈએ તો મન્સૂર અલી અને ઈમ્તિયાઝ ખાન વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. ત્યાર બાદ ઈમ્તિયાઝ ખાન કંઈક બોલતા મન્સૂર અલીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. અને પછી જે બન્યું તે પાકિસ્તાન સહિત વિશ્વભરમાં ચર્ચિત બની ગયું છે. આ ઘટના સોમવારે બની હતી. બન્ને વચ્ચે મારામારી થતા ચેનલના સ્ટાફે છુટા પાડ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article