“આજે રાત્રે એક સભ્યતા ખતમ થઈ જશે….” ઈરાનને ટ્રમ્પની અત્યાર સુધીની સૌથી મોટી ધમકી

ઈરાન અને અમેરિકા ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને છ સપ્તાહ થઈ ગયા છે અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યુ છે. જેની સમય સીમા પુરી થવા જઈ રહી છે. પરંતુ એ પહેલા જ ટ્રમ્પે ઈરાનને વધુ એક વિધ્વંસક ધમકી આપી છે. જેમા તેમણે કહ્યુ છે કે આજે રાત્રે એક આખી સભ્યતા ખતમ થઈ જશે. ત્યારે શું છે ટ્રમ્પની ધમકી અને ટ્રમ્પ હવે ઈરાન સામે શું કરવા જઈ રહ્યા છે- વાંચો.

આજે રાત્રે એક સભ્યતા ખતમ થઈ જશે.... ઈરાનને ટ્રમ્પની અત્યાર સુધીની સૌથી મોટી ધમકી
| Updated on: May 15, 2026 | 4:53 PM

ઈરાન અમેરિકા વચ્ચે છેલ્લા 6 સપ્તાહથી ભીષણ જંગ ચાલી રહી છે.  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યુ છે. જેની મર્યાદા ખતમ થવા જઈ રહી છે. પરંતુ એ પહેલા ટ્રમ્પે ઈરાનને વધુ એક ધમકી આપી છે. ટ્રમ્પે ઈરાનને ધમકાવતા કહ્યુ,  “આજે રાત્રે આખી એક સભ્યાતનો અંત આવી જશે, જેને ફરી ક્યારેય પાછી નહીં લાવી શકાય. હું આવુ નથી ઈચ્છતો પરંતુ કદાચ આવુ જ થશે.” ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યુ, “હવે અમે ઈરાનમાં સત્તા બદલી નખી છે. હવે ત્યાં પહેલાની સરખામણીએ સ્માર્ટ અને ઓછા કટ્ટરવાદી લોકો છે. કોને ખબર કે કોઈ ક્રાંતિકારી પગલુ લેવામાં આવે? આજે રાત્રે ખબર પડી જશે. આ દુનિયાના ઈતિહાસમાં સૌથી મહત્વ ઘડી હોઈ શકે છે. 47 વર્ષનું શોષણ, ભ્રષ્ટાચાર અને મોતનું તાંડવ ખતમ થશે. ઈશ્વર ઈરાનની મહાન જનતા પર કૃપા વરસાવે.” ટ્ર્મ્પની આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે એક દિવસ પહેલા જ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરી ઈરાનમાં ફસાયેલા અમેરિકી ઍરમેનના રેસ્ક્યુ ઓપરેશનની ડિટેલ જાણકારી આપી હતી....

Published On - 8:53 pm, Tue, 7 April 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us