
શું ટ્રમ્પનું ચસકી ગયુ છે? આ સવાલ એટલે કરાઈ રહ્યો છે કારણ કે રોજ મીડિયા સમક્ષ આવીને ટ્રમ્પ જે બેજવાબદાર નિવેદનો કરી રહ્યા છે તેને જોતા તો હવે વિશ્વના દેશો તેને મેડમેન થિયરી જ ગણાવી રહ્યા છે. ટ્રમ્પ હવે પાગલપનની (ગાંડપણ) હદ વટાવી રહ્યા છે. શુક્રવારે સાંજે જે પ્રકારની વાતો તેમણે મીડિયા સમક્ષ કરી છે તે સાંભળીને એ વહેમ તો નીકળી જ જશે કે ટ્રમ્પ હવે હોશમાં છે. જે પ્રકારની ભદ્દી, વાહિયાત છેલ્લી કક્ષાની વાતો તે જાહેરમાં કરે છે. તેને આજના કોન્ટેન્ટ ક્રિએશનના સમયમાં એડલ્ટ કેટેગરીમાં રાખવામાં આવતી સામગ્રી ગણવામાં આવે છે. આવી વાતોને OTT પર પણ Age રિસ્ટ્રીક્શન (ઉમર મર્યાદા) સાથે મુકવામાં આવે છે. તેને ટ્રમ્પ ખુલ્લેઆમ દુનિયાની સામે પ્રસ્તુત કરી રહ્યા છે. ચાહે સેક્સ સંબંધી કોઈ વાતો હોય કે સાઉદી ક્રાઉન પ્રિન્સ વિશે તેણે વાપરેલા અશ્લિલ શબ્દો હોય.. સાઉદી ક્રાઉન પ્રિન્સ વિશે અત્યંત ભદ્દી મજાક શુક્રવારે સાંજે ફ્લોરિડામાં ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિએટિવ પ્રાયોરિટી સમિટ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પ ભદ્દી વાતો...
Published On - 6:00 pm, Tue, 31 March 26