એરસ્ટ્રાઈક બાદ પણ નથી સુધરી રહ્યું પાકિસ્તાન, PoKમાં બનાવ્યા નવા આતંકી કેપ

|

Sep 05, 2019 | 12:46 PM

પાકિસ્તાન  આતંકવાદીઓને પનાહ આપે છે કે તેના વિશે ભારત સતત પ્રમાણો આપતું રહે છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આતંકવાદીઓ કેવી રીતે તૈયારી કરી રહ્યાં છે અને પાકિસ્તાનની તેના પર રહેમજનર છે તેનો વીડિયો વાઈરલ  થયો છે.  ભારતે ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓને પક્ડ્યા છે. કાશ્મીર ઈશ્યું બાદ વિવિધ લોંચપેડ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં સક્રિય થઈ રહ્યાં છે. Facebook પર […]

એરસ્ટ્રાઈક બાદ પણ નથી સુધરી રહ્યું પાકિસ્તાન, PoKમાં બનાવ્યા નવા આતંકી કેપ

Follow us on

પાકિસ્તાન  આતંકવાદીઓને પનાહ આપે છે કે તેના વિશે ભારત સતત પ્રમાણો આપતું રહે છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આતંકવાદીઓ કેવી રીતે તૈયારી કરી રહ્યાં છે અને પાકિસ્તાનની તેના પર રહેમજનર છે તેનો વીડિયો વાઈરલ  થયો છે.  ભારતે ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓને પક્ડ્યા છે. કાશ્મીર ઈશ્યું બાદ વિવિધ લોંચપેડ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં સક્રિય થઈ રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

 

આ પણ વાંચો :  RC બુક, ડ્રાઈવિંગ લાઈસન્સ અને PUC ના હોય તો ટ્રાફિક પોલીસ તાત્કાલિક મેમો ના ફાડી શકે

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article