ભારતની લોકસભા-2019ની ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી સાબિત થશે, અમેરિકાના નિષ્ણાંતોનો દાવો !

|

Mar 10, 2019 | 9:14 AM

રવિવારે સાંજ સુધીમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ શકે છે. ત્યારે લોકસભાની ચૂંટણી પર વિવિધ લોકોના આંકલન સામે આવી રહ્યા છે. ત્યારે અમેરિકામાં રહેલાં એક ચૂંટણી વિશેષજ્ઞ તરફથી કહેવામાં આવ્યું છે કે, ભારતમાં આગામી ચૂંટણી ભારતના ઈતિહાસની સૌથી મોંઘી અને કોઈ પણ લોકશાહી ધરવતા દેશની સૌથી ખર્ચાળ ચૂંટણી થશે. TV9 Gujarati Web Stories View more નીતા […]

ભારતની લોકસભા-2019ની ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી સાબિત થશે, અમેરિકાના નિષ્ણાંતોનો દાવો !

Follow us on

રવિવારે સાંજ સુધીમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ શકે છે. ત્યારે લોકસભાની ચૂંટણી પર વિવિધ લોકોના આંકલન સામે આવી રહ્યા છે. ત્યારે અમેરિકામાં રહેલાં એક ચૂંટણી વિશેષજ્ઞ તરફથી કહેવામાં આવ્યું છે કે, ભારતમાં આગામી ચૂંટણી ભારતના ઈતિહાસની સૌથી મોંઘી અને કોઈ પણ લોકશાહી ધરવતા દેશની સૌથી ખર્ચાળ ચૂંટણી થશે.

TV9 Gujarati

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ભારતીય ચૂંટણી પંચ થોડાં જ સમયમાં દેશમાં યોજાનારી 2019ની લોકસભા ચૂંટણી માટેની તારીખો જાહેર કરી શકે છે. ‘કારનીઝ એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ થિંકટેન્ક’ ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 2016માં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 6.5 અબજ ડોલરનો ખર્ચ થયો હતો. જ્યારે ભારતમાં 2014માં 5 અબજ ડોલરનો ખર્ચ થયો હતો. જે જોતાં 2019માં આ આંકડો વધવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે.

આ પણ વાંચો : Breaking NEWS: આજે થઇ શકે છે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત, સાંજે પાંચ કલાકે પત્રકાર પરિષદ

આ સાથે જ તેમણે કહ્યું કે, ભારતના રાજકીય પક્ષોને મળતું ફંડમાં કોઈ પણ પ્રકારની પારદર્શિતા રહી નથી. જેના કારણે તેના પર સવાલ થઈ રહ્યા છે તે યોગ્ય છે. જેથી ક્યા પક્ષને વધુ ફંડ મળ્યું કે ક્યા નેતાને વધુ ફંડ મળ્યું તે કહી શકાશે નહીં. જો આ પ્રમાણે થશે તો દુનિયાનો સૌથી ખર્ચાળ ચૂંટણી સાબિત થશે. જેમાં સૌથી વધુ નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:05 pm, Fri, 22 February 19

Next Article