ભારતના એક મોટા ઉદ્યોગપતિના જમાઈને મળ્યું બ્રિટિશ સરકારની નવી કેબિનેટમાં સ્થાન

|

Jul 26, 2019 | 2:35 PM

બ્રિટનના નવા પ્રધાનમંત્રી બોરિસ જોનસનની કેબિનેટમાં ત્રણ ભારતીયોને સ્થાન મળ્યું છે. જેમાં ભારતીય મુળના પ્રીતી પટેલને ગૃહમંત્રી પદ મળ્યું છે. બીજા ભારતીય મૂળના સાંસદ આલોક શર્માને પણ સ્થાન મળ્યું છે. તેમને આંતરરાષ્ટ્રીય વિકાસના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનકને ટ્રેઝરી મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. ઋષિની ઉંમર 49 વર્ષ છે. આ […]

ભારતના એક મોટા ઉદ્યોગપતિના જમાઈને મળ્યું  બ્રિટિશ સરકારની નવી કેબિનેટમાં સ્થાન

Follow us on

બ્રિટનના નવા પ્રધાનમંત્રી બોરિસ જોનસનની કેબિનેટમાં ત્રણ ભારતીયોને સ્થાન મળ્યું છે. જેમાં ભારતીય મુળના પ્રીતી પટેલને ગૃહમંત્રી પદ મળ્યું છે. બીજા ભારતીય મૂળના સાંસદ આલોક શર્માને પણ સ્થાન મળ્યું છે. તેમને આંતરરાષ્ટ્રીય વિકાસના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનકને ટ્રેઝરી મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. ઋષિની ઉંમર 49 વર્ષ છે.

આ પણ વાંચો: BIG BREAKING: અક્ષરધામ હુમલાનો આરોપી કશ્મીરના અનંતનાગથી ઝડપાયો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ઋષિનો જન્મ હૈમશાયર શહેરમાં થયો હતો અને તેઓ સૌપ્રથમ વખત 2015માં સાંસદ તરીકે ચૂંટાયા હતા. અત્યારે વર્તમાન સરકારમાં ઋષિ જુનિયર લોકલમંત્રી છે. હાલમાં તેઓ સરકારમાં સામાજિક સારસંભાળ સહિતની જવાબદારીઓ નિભાવે છે. ઋષિ સુનકે ઑક્સફર્ડ અને સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલયમાંથી પોતાનો અભ્યાસ કર્યો છે. તેમના પીતા ડોક્ટર હતા અને માતા દવાની દુકાન ચલાવતા હતા. ઋષિને રિચમંડ બેઠક પરથી સાંસદ બન્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:19 pm, Fri, 26 July 19

Next Article