Indonesiaથી ઉડાન ભર્યા બાદ પ્લેન લાપતા, વિમાનમાં 50 લોકો સવાર હતા

|

Jan 09, 2021 | 5:44 PM

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી ઉડાન ભર્યા બાદ એક વિમાનનો સંપર્ક ટૂટી ગયો હતો , આ વિમાનમાં 50 લોકો સવાર હતા, વિમાને પશ્ચિમ કાલીમંતન પ્રાંતથી..

Indonesiaથી ઉડાન ભર્યા બાદ પ્લેન લાપતા, વિમાનમાં 50 લોકો સવાર હતા

Follow us on

Indonesia ની રાજધાની જકાર્તાથી ઉડાન ભર્યા બાદ એક વિમાનનો સંપર્ક ટૂટી ગયો હતો , આ વિમાનમાં 50 લોકો સવાર હતા, વિમાને પશ્ચિમ કાલીમંતન પ્રાંતથી પોંટિઆનક માટે ઉડાન ભરી હતી, આ બોઇંગ B737-500 વિમાન શ્રીવિજય એરલાઇન્સનુ હતુ, એરલાઇન્સે કહ્યુ છે કે સંપર્ક કેમ તૂટ્યુ તેને લઇને તપાસ ચાલી રહી છે, વિમાનને લઇને કોઇ પણ જાણકારી મળશે તો તેને જાહેર કરવામાં આવશે. વિશ્વસનીય ટ્રેકિંગ સર્વિસ ફ્લાઇટરેડર 24એ ટ્વિટ કરીને જણાવ્યુ કે ફ્લાઇટ જકાર્તાથી ઉડાન ભર્યાના 1 મિનીટમાં જ 10,000 ફૂંટની ઉંચાઇએ પહોંચ્યુ હતુ જે 10 મિનિટમાં સીધું 250 ફુટ પર આવી ગયું હતું.

Next Article