પાકિસ્તાનના વડાપ્રધાન જો ઉદાર છે તો મસૂદ અઝહરને ભારતને સોંપી દેવામાં આવે: સુષ્મા સ્વરાજ

|

Mar 14, 2019 | 6:36 AM

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે પાકિસ્તાન જ્યા સુધી આતંકી સંગઠનો પર કાર્યવાહી નહિ કરે ત્યાં સુધી કોઈ વાતચીત નહિં થઈ શકે. તેમને કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન જો ઉદાર છે તો મસૂદ અઝહરને અમને સોંપી દેવામાં આવે. ‘ઈન્ડિયાઝ વલ્ડૅ’ મોદી સરકાર ફોરેન પોલિસી પર વાતચીતમાં તેમને કહ્યું કે પાકિસ્તાનને ISI અને તેમની સેના […]

પાકિસ્તાનના વડાપ્રધાન જો ઉદાર છે તો મસૂદ અઝહરને ભારતને સોંપી દેવામાં આવે: સુષ્મા સ્વરાજ

Follow us on

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે પાકિસ્તાન જ્યા સુધી આતંકી સંગઠનો પર કાર્યવાહી નહિ કરે ત્યાં સુધી કોઈ વાતચીત નહિં થઈ શકે.

તેમને કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન જો ઉદાર છે તો મસૂદ અઝહરને અમને સોંપી દેવામાં આવે. ‘ઈન્ડિયાઝ વલ્ડૅ’ મોદી સરકાર ફોરેન પોલિસી પર વાતચીતમાં તેમને કહ્યું કે પાકિસ્તાનને ISI અને તેમની સેના પર નિયંત્રણ કરવાની જરૂર છે. જે વારંવાર દ્વીપક્ષીય સંબંધોને બરબાદ કરવાનું વલણ ધરાવે છે. અમે આતંકવાદ પર વાત નથી ઈચ્છતા, અમે તેના પર કાર્યવાહી કરવા માંગીએ છીએ. આતંક અને વાતચીત સાથે સાથે નહિં ચાલી શકે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

તેમને વધુમાં જણાવ્યું કે જો ઈમરાન ખાન ઉદાર છે તો અમને મસૂદ અઝહર સોંપી દેવામાં આવે. ભારત અને પાકિસ્તાનના સારા સંબંધો થઈ શકે છે. પાકિસ્તાન દ્વારા તેમની ધરતી પર આતંકી સંગઠનો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવે. પુલવામા હુમલા પછી તેમને ઘણા દેશોને જાગૃત કરી દીધા કે ભારત પાકિસ્તાનની સાથે સંબંધમાં ખટાશ નહિ આવે પણ તેમની તરફથી કોઈ હુમલો થશે તો ભારત ચુપ નહી બેસે. તેમને કહ્યું કે પાકિસ્તાનને ચિંતા છે કે ભારત સ્થિતીને ખરાબ કરશે.

TV9 Gujarati

ઇસ્લામિક સહકાર સંગઠન(OIC)ની બેઠકમાં મળેલા આમંત્રણ વિશે વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત આ મુદ્દા પર ખુબ વિનમ્રતાનો અનુભવ કરી રહ્યું છે કે તેને ‘ગેસ્ટ ઓફ ઓનર’ નો દરજ્જો આપવામાં આવે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:29 am, Thu, 14 March 19

Next Article