જલ્દી જ સૈનિકો હવામાં ઉડીને દુશ્મનો પર ચલાવશે ગોળીઓ, જુઓ ફ્રાંસના રાષ્ટ્રપતિએ કેવો વીડિયો કર્યો Share

|

Jul 16, 2019 | 6:21 AM

આવનારા દિવસોમાં જે દેશ પાસે સારી અને ઉત્તમ ટેકનોલોજી પર પકડ હશે. ભવિષ્યમાં સૌથી શક્તિશાળી દેશ એ હશે જેને ટેક્નોલોજી પર મહારત મેળવી હશે. ત્યારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોએ એક વીડિયો શેર કર્યો છે. Fier de notre armée, moderne et innovante. pic.twitter.com/DQvIfPolQf Web Stories View more ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે […]

જલ્દી જ સૈનિકો હવામાં ઉડીને દુશ્મનો પર ચલાવશે ગોળીઓ, જુઓ ફ્રાંસના રાષ્ટ્રપતિએ કેવો વીડિયો કર્યો Share

Follow us on

આવનારા દિવસોમાં જે દેશ પાસે સારી અને ઉત્તમ ટેકનોલોજી પર પકડ હશે. ભવિષ્યમાં સૌથી શક્તિશાળી દેશ એ હશે જેને ટેક્નોલોજી પર મહારત મેળવી હશે. ત્યારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોએ એક વીડિયો શેર કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ વીડિયોમાં એક સૈનિક હાથમાં બંદૂક લઈને હવામાં ઉડતો જોવા મળી રહ્યો છે. જે આવનારા દિવસોમાં સેના અને સુરક્ષા દળોની તસ્વીર બદલી નાખશે. આવનારા દિવસોમાં સૈનિકો હવામાં ઉડીને દુશ્મનોને ગોળીઓ મારશે. આ વીડિયો ફ્રાંસના રાષ્ટ્રપતિએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:19 am, Tue, 16 July 19

Next Article