ફેસબુક થયું ડાઉન, યુઝર્સના એકાઉન્ટ ઓટો લોગ આઉટ થઈ રહ્યા છે

|

Nov 29, 2019 | 10:37 AM

સોશિયલ મીડિયા વેબસાઈટ ફેસબુક દુનિયાભરમાં ડાઉન છે. ફેસબુક પર આ સમસ્યા ભારતીય સમય મુજબ સાંજે 7.20 વાગ્યે શરૂ થઈ છે. યૂઝર્સ ફેસબુક ઓપન કરવામાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે. ઘણાં યૂઝર્સ રિપોર્ટ કરી રહ્યા છે કે તેમનું એકાઉન્ટ જાતે જ લોગ આઉટ થઈ ગયું છે.   Web Stories View more શું ફોન સ્વીચ […]

ફેસબુક થયું ડાઉન, યુઝર્સના એકાઉન્ટ ઓટો લોગ આઉટ થઈ રહ્યા છે

Follow us on

સોશિયલ મીડિયા વેબસાઈટ ફેસબુક દુનિયાભરમાં ડાઉન છે. ફેસબુક પર આ સમસ્યા ભારતીય સમય મુજબ સાંજે 7.20 વાગ્યે શરૂ થઈ છે. યૂઝર્સ ફેસબુક ઓપન કરવામાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે. ઘણાં યૂઝર્સ રિપોર્ટ કરી રહ્યા છે કે તેમનું એકાઉન્ટ જાતે જ લોગ આઉટ થઈ ગયું છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઘણા યૂઝર્સને Sorry, something went wrong ની Error મળી રહી છે. ત્યારે ઘણા યૂઝર્સને પેજ લોડ થઈ રહ્યું નથી. ડાઉન ડિટેક્ટરની વેબસાઈટ પર દુનિયાભારના અલગ અલગ ભાગોમાં લોકો તેના વિશે જણાવી રહ્યા છે. તેમાં મોટાભાગના લોકો આ મુશ્કેલી વિશે જણાવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

યુઝર્સ જણાવી રહ્યા છે કે તેમનું એકાઉન્ટ ઓટો લોગ આઉટ થઈ રહ્યું છે. તે એક પ્રકારે ખતરાની ઘંટડી છે, કારણ કે સામાન્ય રીતે ફેસબુકમાં ઘણી મોટી સમસ્યા પછી કંપની યૂઝર્સના એકાઉન્ટને રિફ્રેશ કરે છે. પહેલા પણ જ્યારે આ મુશ્કેલી આવી હતી, ત્યારે કંપનીએ પાછળથી જણાવ્યું કે જે યૂઝર્સનું એકાઉન્ટ હેક થયું હતું, તે યુઝર્સને ઓટો લોગ આઉટ કરી દેવામાં આવ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઘણા લોકો માટે ફેસબુકની ન્યૂઝ ફીડ બ્લેન્ક જોવા મળી રહી છે. ડાઉનડિટેક્ટર પર ઘણા યુઝર્સ ઈન્સ્ટાગ્રામ ડાઉન થવા વિશે પણ જણાવી રહ્યા છે. લગભગ એક કલાકથી આ મુશ્કેલી પડી રહી છે, ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ફેસબુક તરફથી કોઈ પણ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:01 pm, Thu, 28 November 19

Next Article