અમેરિકા: વર્જીનિયાની સરકારી ઓફિસમાં કર્મચારીએ કર્યો અંધાધૂંધ ગોળીબાર, 12ના મોત 5 ઘાયલ

|

Jun 01, 2019 | 5:13 AM

અમેરિકાના વર્જીનિયા બીચ શહેરમાં શુક્રવારે સાંજે એક બંદૂકધારી શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતુ. આ ઘટના નગરપાલિકાના કાર્યાલયમાં બની છે જેમાં 12 લોકોના મોત નીપજ્યાં હતા અને 5 ઘાયલ થયા છે. પોલીસે આ હુમલાખોરને ઠાર માર્યો. મળતી માહિતી પ્રમાણે હુમલાખોર શહેરની એક સરકારી કચેરીમાં નોકરી કરતો હતો. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે […]

અમેરિકા: વર્જીનિયાની સરકારી ઓફિસમાં કર્મચારીએ કર્યો અંધાધૂંધ ગોળીબાર, 12ના મોત 5 ઘાયલ

Follow us on

અમેરિકાના વર્જીનિયા બીચ શહેરમાં શુક્રવારે સાંજે એક બંદૂકધારી શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતુ. આ ઘટના નગરપાલિકાના કાર્યાલયમાં બની છે જેમાં 12 લોકોના મોત નીપજ્યાં હતા અને 5 ઘાયલ થયા છે. પોલીસે આ હુમલાખોરને ઠાર માર્યો. મળતી માહિતી પ્રમાણે હુમલાખોર શહેરની એક સરકારી કચેરીમાં નોકરી કરતો હતો.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે કોઇપણ પ્રકારનું અવિચારી ૫ગલું કે નિર્ણય લેતા ૫હેલાં સંભાળવું

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સ્થાનિક સમય અનુસાર શુક્રવારે બપોરે 4 વાગ્યે ફાયરિંગની ઘટના બની હતી. આ વ્યક્તિ નગરપાલિકા કચેરીમાં ઘૂસ્યો અને અચાનક તેણે કર્મચારીઓ પર ગોળી વરસાવાની શરૂ કરી દીધી. પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં હુમલાખોરને ગોળી વાગતા તે મૃત્યુ પામ્યો હતો. જો કે તેણે કેમ ગોળીબાર કર્યો તે હજુ સુધી સામે આવ્યું નથી. FBIના અધિકારી પણ તપાસ અર્થે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

TV9 Gujarati

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Next Article