સ્કૂલ બંધ ન થાય તે માટે 15 ઘેટાંના પણ એડમિશન પણ થઈ ગયા, જાણો ક્યાં બની આ ઘટના?

|

May 09, 2019 | 6:13 PM

વિદ્યાર્થીઓની સંખ્યાનું બહાનું આપીને ભારતમાં પણ ઘણીબધી શાળાઓ બંધ થઈ જાય છે. ફ્રાંસમાં પણ એક આવી જ ઘટના સામે આવી છે. ફ્રાંસમાં આવેલા એક ગામમાં માતા-પિતાઓને સ્કૂલ દ્વારા સૂચના આપવામાં આવી કે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે અને જો વિદ્યાર્થીઓ 266 છે તેમાંથી 261 થઈ જશે તો ધો.11નો ક્લાસ બંધ કરી દેવાશે. TV9 Gujarati   […]

સ્કૂલ બંધ ન થાય તે માટે 15 ઘેટાંના પણ એડમિશન પણ થઈ ગયા, જાણો ક્યાં બની આ ઘટના?

Follow us on

વિદ્યાર્થીઓની સંખ્યાનું બહાનું આપીને ભારતમાં પણ ઘણીબધી શાળાઓ બંધ થઈ જાય છે. ફ્રાંસમાં પણ એક આવી જ ઘટના સામે આવી છે.

પ્રતિકાત્મક તસવીર

ફ્રાંસમાં આવેલા એક ગામમાં માતા-પિતાઓને સ્કૂલ દ્વારા સૂચના આપવામાં આવી કે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે અને જો વિદ્યાર્થીઓ 266 છે તેમાંથી 261 થઈ જશે તો ધો.11નો ક્લાસ બંધ કરી દેવાશે.

TV9 Gujarati

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ત્યાંના સ્થાનિક ભરવાડને જ્યારે આ વાતની ખબર પડી કે સંખ્યાના કારણે સ્કૂલ બંધ થઈ રહી છે તો તે સવારે પોતાના 50 ઘેટા લઈને પહોંચ્યો હતો. સ્કૂલે પણ 50 ઘેટામાંથી 15 ઘેટાને એડમિશન આપી દીધું હતું. આ એડમિશન પણ ઘેટાના જન્મના દાખલાને જોયા પછી આપવામાં આવ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર

આ પણ વાંચો: ગુજરાતના આ મતદાન મથક પર ફરીથી યોજવામાં આવશે ચૂંટણી, બોગસ વોટિંગને લઈને ચૂંટણી પંચનો નિર્ણય

આ ઘટના બાદ સ્કૂલની સ્થાનિક ઓથોરીટીએ ગેલે લાવલે કહ્યું કે હવે તેમને એક પણ કલાસને બંધ કરવાની જરુર નહીં પડે. સ્થાનિકે આ બાબતે આરોપ લગાવ્યો હતો કે અહીંયા સરકારની ઓથોરીટી એ વિદ્યાર્થીઓની સંખ્યા પર ધ્યાન વધારે આપી રહી છે તેમના ભલા માટે નહીં. આમ એક ભરવાડે ક્લાસ બંધ ન થાય તે માટે 50 ઘેટાના એડમિશન કરાવવાની તાકિદ કરી હતી તો સ્કૂલે તેમાંથી 15 ઘેટાનાં એડિમિશન કરી પણ દીધા હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article