ભારતમાં પેટ્રો રસાયણ, ઈન્ફ્રાસ્કચર અને ખનન ક્ષેત્રમાં સઉદી અરબ 100 અરબ ડોલરનું રોકાણ કરી શકે છે

|

Sep 29, 2019 | 2:28 PM

પાકિસ્તાનના પ્રધાનમંત્રી જે સઉદી અરબ પાસે આશા રાખી રહ્યા હતા તે સઉદી અરબ ભારત સાથે વ્યવસાયના મામલે આગળ વધવા માગી રહ્યું છે. ભારતમાં પેટ્રો રસાયણ, ઈન્ફ્રાસ્કચર અને ખનન સહિતના ક્ષેત્રમાં 100 અરબ ડોલરનું રોકાણ કરી શકે છે. સઉદી અરબના રાજદૂત ડૉ.સઉદ બિન મોહમ્મદ અલ સાતીએ કહ્યું કે, ભારત એક આકર્ષક રોકાણનું ક્ષેત્ર છે. અને સઉદી […]

ભારતમાં પેટ્રો રસાયણ, ઈન્ફ્રાસ્કચર અને ખનન ક્ષેત્રમાં સઉદી અરબ 100 અરબ ડોલરનું રોકાણ કરી શકે છે
mohmaadbin salmaan

Follow us on

પાકિસ્તાનના પ્રધાનમંત્રી જે સઉદી અરબ પાસે આશા રાખી રહ્યા હતા તે સઉદી અરબ ભારત સાથે વ્યવસાયના મામલે આગળ વધવા માગી રહ્યું છે. ભારતમાં પેટ્રો રસાયણ, ઈન્ફ્રાસ્કચર અને ખનન સહિતના ક્ષેત્રમાં 100 અરબ ડોલરનું રોકાણ કરી શકે છે. સઉદી અરબના રાજદૂત ડૉ.સઉદ બિન મોહમ્મદ અલ સાતીએ કહ્યું કે, ભારત એક આકર્ષક રોકાણનું ક્ષેત્ર છે. અને સઉદી અરબ તેલ, ગેસ સાથે ખનન ક્ષેત્રે દીર્ધકાલિન ભાગીદારી પર ધ્યાન આપી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચોઃ કોણ છે IFS વિદિશા મૈત્રા? જેમને ‘રાઈટ ટૂ રિપ્લાઈ’ દ્વારા UNમાં ઈમરાન ખાનની ખોલી પોલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એક ઈન્ટરવ્યુંમાં કહ્યું કે, સઉદી અરબ ઈંધન, પરિશોધન, પેટ્રો રસાયણ, બુનિયાદી સંરચના, કૃષિ, ખનિજ અને ખનન ક્ષેત્રે 100 અરબનું રોકાણ કરવા પર વિચાર કરી રહ્યું છે. સાથે જણાવ્યું કે, અરબની સૌથી મોટી તેલ કંપની અરામકોનું રિલાયન્સ સાથે પ્રસ્તાવિક ભાગીદારીથી બંને દેશ વચ્ચેની ઉર્જા સંબંધિત રણનીતિનો ખ્યાલ આવે છે. સાથે કહ્યું કે,સઉદી અરબ 2030 સુધી પેટ્રોલિયમ ઉત્પાદન પર આર્થિક નિર્ભરતા ઓછી કરવાની કોશિશ કરી રહ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article