રશિયા હવે ભારતમાં 20 પરમાણુ ઉર્જા એકમોની સ્થાપના કરશે, PM મોદીની મુલાકાત પછી રાષ્ટ્રપતિ પુતિને કરી જાહેરાત

|

Sep 05, 2019 | 12:56 PM

રશિયાએ જણવ્યું છે કે આગામી 20 વર્ષમાં તે ભારતમાં 20થી પણ વધારે પરમાણુ ઉર્જા એકમોની ભારતમાં શરૂઆત કરશે. બંને દેશોએ પરમાણુ ઉર્જાના અસૈન્ય ઉપયોગ માટે કરાર કર્યો હતો જે ભારત માટેની ભાવિ ઉર્જા જરૂરિયાતોને પુરી કરશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સંયુક્ત પ્રેસ વાર્તાલાપમાં જણાવ્યું હતું કે બંને દેશોએ અસૈન્ય ઉપયોગ માટે પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યા […]

રશિયા હવે ભારતમાં 20 પરમાણુ ઉર્જા એકમોની સ્થાપના કરશે, PM મોદીની મુલાકાત પછી રાષ્ટ્રપતિ પુતિને કરી જાહેરાત

Follow us on

રશિયાએ જણવ્યું છે કે આગામી 20 વર્ષમાં તે ભારતમાં 20થી પણ વધારે પરમાણુ ઉર્જા એકમોની ભારતમાં શરૂઆત કરશે. બંને દેશોએ પરમાણુ ઉર્જાના અસૈન્ય ઉપયોગ માટે કરાર કર્યો હતો જે ભારત માટેની ભાવિ ઉર્જા જરૂરિયાતોને પુરી કરશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સંયુક્ત પ્રેસ વાર્તાલાપમાં જણાવ્યું હતું કે બંને દેશોએ અસૈન્ય ઉપયોગ માટે પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

આ પણ વાંચો: RC બુક, ડ્રાઈવિંગ લાઈસન્સ અને PUC ના હોય તો ટ્રાફિક પોલીસ તાત્કાલિક મેમો ના ફાડી શકે

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જો કે, રશિયાના સહયોગથી ભારતમાં પહેલાથી જ એક કુંડકુલમ પરમાણુ ઉર્જા પ્લાન્ટ કાર્યરત છે. તેના પ્રથમ અને બીજા એકમો પણ કાર્યરત છે. જ્યારે ત્રીજા અને ચોથા નિર્માણાધીન છે. ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના કોરવા ખાતે ક્લાશનિકોવ શ્રેણીનું એડવાન્સ્ડ રાઇફલ્સ બનાવાના એકમની સ્થાપના કરવામાં આવશે. ઈન્ડો-રાઇફલ પ્રાઈવેટ લિમિટેડ સંયુક્ત રૂપે તેનું નિર્માણ કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article