Russiaની ન્યૂઝ એજન્સીનો દાવો, LAC પર ભારતીય સૈનિકો સાથે અથડામણમાં Chinaએ ગુમાવ્યા 45 સૈનિક

|

Feb 11, 2021 | 12:54 PM

Russiaની ન્યૂઝ એજન્સીનો દાવો છે કે LAC પર ભારતીય સૈનિકો સાથેની અથડામણ દરમિયાન Chinaએ 45 સૈનિકોને ગુમાવ્યા હતા. ઈસ્ટર્ન લદ્દાખમાં થયેલી અથડામણ મુદ્દે અત્યાર સુધી ચુપ બેઠેલા ચાઈનાની પોલ રશિયન ન્યૂઝ એ ખોલી નાખી છે.

Russiaની ન્યૂઝ એજન્સીનો દાવો, LAC પર ભારતીય સૈનિકો સાથે અથડામણમાં Chinaએ ગુમાવ્યા 45 સૈનિક

Follow us on

Russiaની ન્યૂઝ એજન્સીનો દાવો છે કે LAC પર ભારતીય સૈનિકો સાથેની અથડામણ દરમિયાન Chinaએ 45 સૈનિકોને ગુમાવ્યા હતા. ઈસ્ટર્ન લદ્દાખમાં થયેલી અથડામણ મુદ્દે અત્યાર સુધી ચુપ બેઠેલા ચાઈનાની પોલ રશિયન ન્યૂઝ એ ખોલી નાખી છે. આ એજન્સીએ દાવો કર્યો છે કે ગલવાન ઘાટીમાં ચીનનાં 45 સૈનિકોનાં મોત થયા હતા.

આ ઘટના બાદ ન્યૂ દિલ્હી અને બેઈજીંગ દ્વારા 50 હજાર સુધી સૈનિકોની ક્ષમતા વધારી દેવામાં આવી હતી. જો કે બંને દેશો વચ્ચે ચાલેલી લાંબી વાર્તા બાદ 9માં તબક્કામાં બંને દેશ પોતાના સૈનિકોને પાછળ હટાવવા માટે તૈયાર થયા હતા. ચીનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વુ કિયને કહ્યું કે, ચીન અને ભારત વચ્ચે લશ્કરી કમાન્ડર-સ્તરની વાટાઘાટોના 9 મા રાઉન્ડ સુધી પહોંચેલી સર્વસંમતિ અનુસાર, પેંગોંગ હુનાન અને ઉત્તરમાં ચીની અને ભારતીય સશસ્ત્ર દળોના ફ્રન્ટલાઈન એકમો 10 ફેબ્રુઆરીથી પાછળ હટવાની શરૂઆત કરી નાખી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Next Article