બ્રિટનથી છેલ્લી ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી, અંદાજે 270 મુસાફરો અને ક્રૂ મેમ્બરના RT-PCR ટેસ્ટ કરાયા

|

Dec 22, 2020 | 1:56 PM

બ્રિટનમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનથી દુનિયામાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદ એરપોર્ટ પર યુકેથી એક ફ્લાઈટ પહોંચી. યુકેની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચેલા અંદાજે 270 મુસાફર અને ક્રૂ મેમ્બરના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા આરોગ્ય વિભાગની 5-5 ટીમ એરપોર્ટ પર તૈનાત છે. યુકેથી આવેલા તમામ મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જે […]

બ્રિટનથી છેલ્લી ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી, અંદાજે 270 મુસાફરો અને ક્રૂ મેમ્બરના RT-PCR ટેસ્ટ કરાયા

Follow us on

બ્રિટનમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનથી દુનિયામાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદ એરપોર્ટ પર યુકેથી એક ફ્લાઈટ પહોંચી. યુકેની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચેલા અંદાજે 270 મુસાફર અને ક્રૂ મેમ્બરના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા આરોગ્ય વિભાગની 5-5 ટીમ એરપોર્ટ પર તૈનાત છે. યુકેથી આવેલા તમામ મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જે મુસાફરોના ટેસ્ટ નેગેટિવ આવશે. તેમણે પણ 7 દિવસ ક્વૉરન્ટાઈનમાં થવું પડશે. આ કોરોના ટેસ્ટના પરિણામ બપોર બાદ આવે તેવી શક્યતા છે. એટલે યુકેથી આવેલી ફ્લાઈટના મુસાફરોએ કલાકો સુધી બહાર રાહ જોવી પડશે.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Next Article