AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન પૂર્વ રાષ્ટ્રપતિનું નિવેદન, ઇમરાન ખાન અનુભવહીન નેતા છે અને તેમના એક પણ આંતરરાષ્ટ્રીય મિત્ર નથી

પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર ભારત સામે પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પુલાવામા હુમલા પર દેશના વડાપ્રધાનને જ ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. બુધવારે ઝરદારીએ કહ્યું કે, મને લાગે છે કે આ ઘણી ખતરનાક સ્થિતિ છે. જો ભારતને શંકા છે તો આપણે કો-ઓપરેટ કરવું જોઈએ. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઝરદારીએ પાકિસ્તાનના વડાપ્રધાન […]

પાકિસ્તાન પૂર્વ રાષ્ટ્રપતિનું નિવેદન, ઇમરાન ખાન અનુભવહીન નેતા છે અને તેમના એક પણ આંતરરાષ્ટ્રીય મિત્ર નથી
Follow Us:
| Updated on: Feb 20, 2019 | 3:25 PM

પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર ભારત સામે પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પુલાવામા હુમલા પર દેશના વડાપ્રધાનને જ ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. બુધવારે ઝરદારીએ કહ્યું કે, મને લાગે છે કે આ ઘણી ખતરનાક સ્થિતિ છે. જો ભારતને શંકા છે તો આપણે કો-ઓપરેટ કરવું જોઈએ.

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઝરદારીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન હુમલો બોલતાં કહ્યું હતું કે જો તમને આંતરરાષ્ટ્રીય અલગાવવાદ નથી દેખાઈ રહ્યો તો હું દેખાડી શકું છું. હું તમારા એમ્બેસેડર અને ઓળખનારને પુછુ છું કે તમારા લોકોમાંથી મને આંતરરાષ્ટ્રીય સ્તરે ફક્ત એક નામ આપો, જે ઇમરાન ખાનનો મિત્ર હોય?

આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીની વેબસાઈટ પર એવું તે શું લખાયું કે કોંગ્રેસની ઉડવા લાગી મજાક ?

આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?
કોણ છે અંકિતા લોખંડેની 'ભાભી', જે સુંદરતામાં હિરોઈનને આપે છે ટક્કર

ઝરદારીએ સાથે કહ્યું કે ઇમરાન ખાન પરિપક્વ નેતા નથી. તેને ખબર નથી કે આંતરરાષ્ટ્રીય રાજનીતિ કેવી રીતે સંભાળવાની છે. આ શીખવા માટે તેને હજુ ઘણો સમય લાગશે. પુલાવામા હુમલા પછી પાક. વડાપ્રધાન એક તરફથી ભારત પર આરોપ લગાવનાર નિવેદન આપી રહ્યા હતા ત્યારે તેમના જ દેશમાં તેમની સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

[yop_poll id=1636]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો
હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પર મંડપ તૂટ્યો, 1નું મોત, અનેક લોકો ઘાયલ
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પર મંડપ તૂટ્યો, 1નું મોત, અનેક લોકો ઘાયલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
દિલ્હીની બહુમાળી ઈમારતમાં આગ, બચવા પિતા-પુત્ર સાતમા માળેથી કૂદયા
દિલ્હીની બહુમાળી ઈમારતમાં આગ, બચવા પિતા-પુત્ર સાતમા માળેથી કૂદયા
g clip-path="url(#clip0_868_265)">