ફિલિપાઇન્સના દક્ષિણ લુઝોનમાં ગોની વાવાઝોડું ત્રાટક્યું, 10 લાખનું સ્થળાંતર કરાયું

|

Nov 02, 2020 | 6:15 PM

ફિલિપાઇન્સના લુઝોનના મુખ્ય દ્વીપના દક્ષિણી ભાગમાં આ વર્ષનો સૌથી તાકાતવર વાવાઝોડું ગોનીએ તબાહી મચાવી દીધી. આ વાવાઝોડાંથી લગભગ ચારના મોત થયા છે. પરંતુ સમગ્ર શહેરમાં તબાહી જ તબાહી જોવા મળી રહી છે. એટલું જ નહિં જોરદાર હવા ફૂંકાવાની સાથે ભૂસ્ખલનની પણ ઘટનાઓ સામે આવી છે. અનેક ઘર હવામાં ઉડી ગયા છે. તો રસ્તાઓ પર જાણે […]

ફિલિપાઇન્સના દક્ષિણ લુઝોનમાં ગોની વાવાઝોડું ત્રાટક્યું, 10 લાખનું સ્થળાંતર કરાયું

Follow us on

ફિલિપાઇન્સના લુઝોનના મુખ્ય દ્વીપના દક્ષિણી ભાગમાં આ વર્ષનો સૌથી તાકાતવર વાવાઝોડું ગોનીએ તબાહી મચાવી દીધી. આ વાવાઝોડાંથી લગભગ ચારના મોત થયા છે. પરંતુ સમગ્ર શહેરમાં તબાહી જ તબાહી જોવા મળી રહી છે. એટલું જ નહિં જોરદાર હવા ફૂંકાવાની સાથે ભૂસ્ખલનની પણ ઘટનાઓ સામે આવી છે. અનેક ઘર હવામાં ઉડી ગયા છે. તો રસ્તાઓ પર જાણે સમુદ્ર જેવી સ્થિતિ ઉભી થઇ છે. સ્થાનિક તંત્રએ 10 લાખ લોકોનું સ્થળાંતર કરીને તેમને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.

દરિયામાંથી ઉછળતા મોજા હજુ પણ લોકોને ચિંતામાં મુકી દીધી છે. ફિલિપાઇન્સની સ્થિતિ એટલી ખરાબ છે કે, જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. લોકોને ભોજન પણ નથી મળી રહ્યું. બચાવ કર્મીઓને તૈનાત કરાયા છે. પરંતુ હાલની પરિસ્થિતિના કારણે બચાવ કામગીરીમાં પણ ભારે હાલાકી થઇ રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article