ભારતમાં કોરોનાએ દીધો દેખાડો, પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારે લીધો આ નિર્ણય

|

Mar 03, 2020 | 5:31 PM

કોરોના વાઈરસના કહેરના લીધે સરકારે પગલા ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. વિશ્વમાં ચીન દવાઓ સપ્લાય કરે છે પણ હાલ ચીન પોતે જ કોરોના વાઈરસની સાથે લડાઈ રહ્યું હોવાથી યૂરોપીય દેશો ભારત પાસેથી જથ્થાબંધ દવાઓ મગાવી રહ્યાં છે. ભારતમાં કોરોના વાઈરસના કેસ પોઝિટીવ થતાની સાથે સરકાર હરકતમાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

ભારતમાં કોરોનાએ દીધો દેખાડો, પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારે લીધો આ નિર્ણય

Follow us on

કોરોના વાઈરસના કહેરના લીધે સરકારે પગલા ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. વિશ્વમાં ચીન દવાઓ સપ્લાય કરે છે પણ હાલ ચીન પોતે જ કોરોના વાઈરસની સાથે લડાઈ રહ્યું હોવાથી યૂરોપીય દેશો ભારત પાસેથી જથ્થાબંધ દવાઓ મગાવી રહ્યાં છે. ભારતમાં કોરોના વાઈરસના કેસ પોઝિટીવ થતાની સાથે સરકાર હરકતમાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

 

આ પણ વાંચો :   રાજ્યસભા ચૂંટણીને લઈને હાઈ કમાન્ડ દ્વારા આ કોંગ્રેસના નેતાઓેને તેડું, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વિશ્વભરમાં દવાઓની કિંમતમાં ભારે ઉછાળો આવ્યો છે. જો કે ભારતમાં દવાઓનું વેચાણ સરકાર આધિન હોવાથી તેની કિંમત વધી રહી નથી. વિશ્વભરમાં દવાઓની કિંમતમાં 30-40 ટકા સુધીનો વધારો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સરકારે શું લીધો મહત્વનો નિર્ણય?
સરકારના મહત્વના નિર્ણયની વાત કરીએ તો સરકારે દવાઓની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે કારણ કે જો ભારતમાં પરિસ્થિતિ બગડે તો દવાઓ સરળતાથી મળી શકે. 26 પ્રકારની દવાઓની નિકાસ હવે ભારતના ફાર્માસ્યુટિકલ ઉત્પાદકો કરી શકશે નહીં. જો કોઈ એવી ખાસ દવા હશે અને તેની નિકાસ જરૂરી હોય તો સરકાર પાસેથી પહેલાં મંજૂરી લેવાની રહેશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article