ઇમરાન ખાન ભલે યુદ્ધની ડંફાસ મારી રહ્યો હોય પણ તેમના દેશની મહિલાઓ જ તેમની સાથે નથી

|

Feb 20, 2019 | 4:00 PM

14 ફેબ્રુઆરી જમ્મુ કાશ્મીરમાં CRPFના કાફલા પર આતંકવાદી હુમલો થયો હતો. જેના કારણે પાકિસ્તાન પર ઘણાં પ્રકારના આરોપ લાગી રહ્યા છે. આ તમામ નફરત વચ્ચે પાકિસ્તાનની મહિલાઓ સામે આવી રહી છે અને તેમને સોશ્યિલ મીડિયા પર #AntiHateChallenge શરૂ કર્યું છે. જેના પર મોટી સંખ્યામાં લોકો આંતકવાદ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. TV9 Gujarati Web Stories […]

ઇમરાન ખાન ભલે યુદ્ધની ડંફાસ મારી રહ્યો હોય પણ તેમના દેશની મહિલાઓ જ તેમની સાથે નથી

Follow us on

14 ફેબ્રુઆરી જમ્મુ કાશ્મીરમાં CRPFના કાફલા પર આતંકવાદી હુમલો થયો હતો. જેના કારણે પાકિસ્તાન પર ઘણાં પ્રકારના આરોપ લાગી રહ્યા છે. આ તમામ નફરત વચ્ચે પાકિસ્તાનની મહિલાઓ સામે આવી રહી છે અને તેમને સોશ્યિલ મીડિયા પર #AntiHateChallenge શરૂ કર્યું છે. જેના પર મોટી સંખ્યામાં લોકો આંતકવાદ સામે અવાજ ઉઠાવી રહ્યા છે.

TV9 Gujarati

ગુજરાતના આ જિલ્લામાં ભગવાન શ્રી રામે ખાધા હતા શબરીના એઠાં બોર, જુઓ Video
રોહિતે સચિન-ધોનીની કરી બરાબરી, વિરાટ બન્યો સૌથી ખરાબ બેટ્સમેન
કાનનો કચરો કેવી રીતે સાફ કરવો ? જાણી લો 6 ઘરેલુ નુસખા
શું તમે દરરોજ ઘી વાળી રોટલી ખાઓ છો? જાણો શરીર પર શું અસર થાય
યશસ્વી જયસ્વાલની બેટિંગ દરમિયાન મેદાનમાં ફરતી છોકરી કોણ છે?
જસપ્રીત બુમરાહ બન્યો કેપ્ટન

પાકિસ્તાની પત્રકાર સેહિર મિર્ઝાએ સોશ્યિલ મીડિયા પર લખ્યું છે કે, હું દેશભક્તિ માટે માનવાતની હરાજી નહીં કરીશું. જે સાથે જ એક ફોટો પોસ્ટ કર્યો છે તેમાં લખ્યું છે, હું પુલવામાં આતંકી હુમલાની નિંદા કરું છું.

‘અમન કી આશા’ નામના ગ્રુપ પર #AntiHateChallenge સાથે આશરે 1500 થી વધુ પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. બોલીવુડ અભિનેત્ર સ્વરા ભાસ્કારે પણ એક ઘણાં ફોટો શેર કર્યા છે જેમાં પાકિસ્તાનની મહિલાઓ હાથમાં પોસ્ટર લઈને ઉભા રહેલાં જોવા મળે છે. જેમાં લખ્યું છે કે, હું પાકિસ્તાની છું અને પુલાવામાં આતંકી હુમલાની નિંદા કરું છું.

પાકિસ્તાનની ઘણી મહિલાઓ માટે ઘણાં સોશ્યિલ મીડિયા પર #AntiHateChallenge ના નામે પોસ્ટ કરી રહ્યા છે. જેમાં એવું પણ કહી રહ્યા છે કે દેશમાં હજી પણ માનવતાં જીવીત છે.

જ્યારે એક યુઝરે સીધો સવાલ ઉઠાવ્યો છે અને લખ્યું છે કે, પાકિસ્તાની ભાઈ-બહેનો જો વડાપ્રધાનને નવા પાકિસ્તાન પર વિશ્વાસ છે તે હાફિઝ સઇદ હજી પણ જાહેરમાં કેમ ફરી રહ્યો છે. જ્યારે તેને આતંરરાષ્ટ્રીય સ્તર પર આતંકવાદી જાહેર કરી દેવામાં આવ્યો છે.

અન્ય એક યુઝરે લખ્યું છેકે, આ પ્રકારની ટીકા કામ ન કરશે. જો ખરેખર લોકો ચિંતિત છે તો તેમણે પત્રકારોએ પાકિસ્તાનની ટીકા કરવી જોઇએ. તેમજ સરકાર પર દબાણ બનાવું જોઇએ.

[yop_poll id=1637]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:00 pm, Wed, 20 February 19

Next Article