પાકિસ્તાને ભારતીય હાઈ કમિશનની ઈફતાર પાર્ટીમાં આવેલા મહેમાનોને ધમકાવ્યા અને હોટલના દરવાજા પણ બંધ કરી દીધા

|

Jun 07, 2019 | 6:54 AM

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં શનિવારે ભારતીય હાઈકમિશન દ્વારા ઈફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાનમાં વસવાટ કરતા લોકોને આમંત્રણ અપાયું હતું. પરંતુ આમંત્રિત મહેમાનો હોટલ ખાતે પહોંચતા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી પ્રમાણે પાકિસ્તાની એજન્સીઓ દ્વારા હોટલ સેરેનાની બહાર માણસોને ગોઠવીને આમંત્રિત મહેમાનોને ધમકાવવામાં આવ્યા છે. અને કોઈને પણ હોટલમાં […]

પાકિસ્તાને ભારતીય હાઈ કમિશનની ઈફતાર પાર્ટીમાં આવેલા મહેમાનોને ધમકાવ્યા અને હોટલના દરવાજા પણ બંધ કરી દીધા

Follow us on

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં શનિવારે ભારતીય હાઈકમિશન દ્વારા ઈફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાનમાં વસવાટ કરતા લોકોને આમંત્રણ અપાયું હતું. પરંતુ આમંત્રિત મહેમાનો હોટલ ખાતે પહોંચતા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી પ્રમાણે પાકિસ્તાની એજન્સીઓ દ્વારા હોટલ સેરેનાની બહાર માણસોને ગોઠવીને આમંત્રિત મહેમાનોને ધમકાવવામાં આવ્યા છે. અને કોઈને પણ હોટલમાં પ્રવેશ ન અપાતા પાછા મોકલી દેવાયા હતા. અને હોટલના દરવાજાઓ પણ બંધ કરી દીધા હતા.

TV9 Gujarati

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

 

આ પણ વાંચોઃ સુષમા સ્વરાજ બાદ બનેલા નવા વિદેશમંત્રી એસ.જયશંકરની પાસે આ મહિલાએ મદદ માગી અને મિનિટોમાં આપ્યો જવાબ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તો કેટલાક મહેમાનોને ફોન દ્વારા પણ ધમકી અપાઈ હતી કે, ભારતના હાઈકમિશનની ઈફતાર પાર્ટીમાં તેમને જવાની મનાઈ ફરમાવી હતી. સમગ્ર ઘટના બાદ ભારતીય હાઈકમિશ્નર બિસારિયાએ કહ્યું કે પાકિસ્તાને દેશો વચ્ચેના સંબંધ ખરાબ કર્યા છે. આ એક પ્રકારનું સંધી ઉલ્લંઘન છે.

Published On - 6:56 am, Sun, 2 June 19

Next Article