MQMના પ્રમુખ અલ્તાફ હુસૈનનો દાવો, કોલંબોમાં થયેલા હુમલામાં ISIનો હાથ

|

Apr 22, 2019 | 3:16 AM

Muttahida Qaumi Movement (MQM)ના સંસ્થાપક અલ્તાફ હુસૈને દાવો કર્યો છે કે કોલંબોમાં થયેલા હુમલામાં પાકિસ્તાની ગુપ્ત એજન્સી ISIનો હાથ હોઈ શકે છે. હુસૈને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને તેમની અપીલમાં કહ્યું કે આ હુમલામાં ISI સામેલ હોવાની સંભાવના હોય શકે છે. દુનિયાભરમાં પાકિસ્તાનમાં દરેક પ્રકારના આતંકવાદની સ્થાપના કરવામાં આવી હતી. TV9 Gujarati Web Stories View more જાહ્નવી […]

MQMના પ્રમુખ અલ્તાફ હુસૈનનો દાવો, કોલંબોમાં થયેલા હુમલામાં ISIનો હાથ

Follow us on

Muttahida Qaumi Movement (MQM)ના સંસ્થાપક અલ્તાફ હુસૈને દાવો કર્યો છે કે કોલંબોમાં થયેલા હુમલામાં પાકિસ્તાની ગુપ્ત એજન્સી ISIનો હાથ હોઈ શકે છે.

હુસૈને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને તેમની અપીલમાં કહ્યું કે આ હુમલામાં ISI સામેલ હોવાની સંભાવના હોય શકે છે. દુનિયાભરમાં પાકિસ્તાનમાં દરેક પ્રકારના આતંકવાદની સ્થાપના કરવામાં આવી હતી.

TV9 Gujarati

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

 

હુસૈનના જણાવ્યા મુજબ MQMનો દરેક કાર્યકર્તા કોલંબોમાં થયેલા હુમલાથી પીડિત છે. તેમને કહ્યું કે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. જેને આખા વિશ્વમાંથી સંપૂર્ણપણે દુર કરવી પડશે. ઈસ્ટરની પ્રાર્થના દરમિયાન સવારે કુલ 8 જગ્યાએ હુમલો થયો હતો. આ હુમલામાં 215 લોકોના મોત થયા હતા. જ્યારે 500થી વધારે લોકો ઘાયલ થયા હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article