Breaking News : મહાયુદ્ધમાં વધુ એક દેશની એન્ટ્રી, સાયપ્રસમાં F-16 જેટ્સ કરાયા તૈનાત, જુઓ Video
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે Turkeyએ આ સંઘર્ષમાં પ્રવેશ કર્યો છે. સાયપ્રસમાં Turkeyના છ F-16 જેટ્સ તૈનાત કરવામાં આવ્યા છે
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષમાં Turkeyની એન્ટ્રીથી તણાવ વધુ ઘેરો બન્યો છે. Turkey એ મહાયુદ્ધમાં પ્રવેશ કરતા સાયપ્રસમાં તેના છ F-16 ફાઇટર જેટ્સ તૈનાત કર્યા છે. અહેવાલો અનુસાર, Turkeyએ ઈરાનની મિસાઈલોને તોડી પાડી છે. Turkeyના મંત્રીએ જણાવ્યું હતું કે Turkey યુદ્ધ કઈ દિશામાં જશે તે નક્કી કરશે અને ઈરાનને જવાબ આપશે. અગાઉ, Turkeyના સર્વોચ્ચ નેતાએ ઈરાનને ચેતવણી આપી હતી કે વર્તમાન સ્થિતિ સમગ્ર ગલ્ફ ક્ષેત્ર માટે નુકસાનકારક છે.
આ દરમિયાન, ઈરાને તેના નવા સર્વોચ્ચ નેતાની જાહેરાત કરી છે. ચીન અને રશિયાએ નવા નેતાને શુભકામનાઓ પાઠવી છે. જોકે, ઈઝરાયેલ અને અમેરિકાએ આ બાબતે આક્રોશ વ્યક્ત કર્યો છે. અમેરિકાએ ધમકી આપી છે કે નવા નેતાના હાલ પણ જૂના નેતા જેવા જ થશે, જે વૈશ્વિક રાજકારણમાં વધતા મતભેદો દર્શાવે છે.
અમેરિકામાં OPT કેવી રીતે મેળવવું? વિદ્યાર્થીઓ માટે A ટુ Z માહિતી
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ

