એક ઉંદર ગટર કે અંદર!, મેક્સિકોની ગટરમાંથી મળી આવ્યો માણસ કરતા વધારે મોટો ઉંદર, ભયમાં મુકાઈ ગયા સ્થાનિક લોકો

|

Sep 26, 2020 | 4:36 PM

મેક્સિકોમાં ગટરની સફાઈ કરી રહેલા કર્મચારીઓ એ સમયે હેરતમાં પડી ગયા કે જ્યારે તેમને એક મોટો ઉંદર મળી આવ્યો. આ કર્મચારી મેક્સિકો સીટીમાંના અબજો લીટર પાણીનો નિકાલ કરી રહ્યા હતા તે જ સમયે તેમને આ વિશાળ ઉંદર નજરે પડ્યો, અધિકારીઓએ જ્યારે તેની તપાસ કરી તો ખબર પડી કે હૈલોવીન તહેવાર મનાવવા માટે આ નકલી ઉંદર […]

એક ઉંદર ગટર કે અંદર!, મેક્સિકોની ગટરમાંથી મળી આવ્યો માણસ કરતા વધારે મોટો ઉંદર, ભયમાં મુકાઈ ગયા સ્થાનિક લોકો

Follow us on

મેક્સિકોમાં ગટરની સફાઈ કરી રહેલા કર્મચારીઓ એ સમયે હેરતમાં પડી ગયા કે જ્યારે તેમને એક મોટો ઉંદર મળી આવ્યો. આ કર્મચારી મેક્સિકો સીટીમાંના અબજો લીટર પાણીનો નિકાલ કરી રહ્યા હતા તે જ સમયે તેમને આ વિશાળ ઉંદર નજરે પડ્યો, અધિકારીઓએ જ્યારે તેની તપાસ કરી તો ખબર પડી કે હૈલોવીન તહેવાર મનાવવા માટે આ નકલી ઉંદર બનાવવામાં આવ્યો હતો કે જે ભૂલથી નાળામાં જતો રહ્યો હતો.

હાલમાં આ વિશાળકાય ઉંદરનો વિડિયો હાલમાં સોશ્યલ મિડિયા પર મોટા પાયા પર શેર અને વોચ થઈ રહ્યો છે. ઈ ઉંદર એટલો મોટો છે કેતેની આસપાસ ઉભેલો લોકો પણ નાના દેખાઈ રહ્યા છે. આ વિડિયોમાં કર્મચારી ઉંદરને સાફ કરી રહ્યા છે અને ઉભેલા લોકો ગટરમાં આ દ્રશ્યને જોઈને હેરતમાં પડી ગયા છે, કેમકે આ ઉંદર ગટરની અંદર ફસાઈ ગયો હતો.

કેટલાય લોકોએ એમ પણ કહ્યું કે એમ જોવા જઈએ તો આ ઉંદર પુરી રીતે અસલી લાગી રહ્યો હતો જેની તસવીરો પણ મોટા પ્રમાણમાં શેર થઈ રહી છે. તે પછી એક મહિલા સામે આવી અને તેણે દાવો કર્યો કે આ નકલી ઉંદર છે, એવલિન નામની આ મહિલાનું કહેવું છે કે આ નકલી ઉંદર કેટલાક વર્ષ પહેલા હૈલોવીનની સજાવટ માટે બનાવવામાં આવ્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

એવલિને દાવો કર્યો હતો કે ભારે વરસાદનાં કારણે તેમનો આ ઉંદર વહી ગયો હતો, આ ઉંદરની શોધ માટે જ્યારે તેણે ગટરની સફાઈ માટે મદદ માગી ત્યારે કોઈ સામે નહી આવ્યું, હવે મને મારો ઉંદર મળી ગયો છે જો કે હજુ સુધી નક્કી નથી કરી શકી કે તેને પોતાની પાસે રાખીશ કે નહી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article