કોરોના વાયરસ લાંબા સમય સુધી આપણી સાથે રહેશે: WHO

|

Sep 29, 2020 | 4:04 PM

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) ચેતવણી આપી છે કે કોરોના વાયરસ માનવ સમુદાયની સાથે લાંબા સમય સુધી રહેવાનો છે. WHOએ જણાવ્યું કે આફ્રીકા, સેન્ટ્રલ અને દક્ષિણ અમેરિકાના ઘણા ભાગમાં મહામારીની શરૂઆતમાં ખતરનાક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.   Web Stories View more દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક […]

કોરોના વાયરસ લાંબા સમય સુધી આપણી સાથે રહેશે: WHO

Follow us on

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) ચેતવણી આપી છે કે કોરોના વાયરસ માનવ સમુદાયની સાથે લાંબા સમય સુધી રહેવાનો છે. WHOએ જણાવ્યું કે આફ્રીકા, સેન્ટ્રલ અને દક્ષિણ અમેરિકાના ઘણા ભાગમાં મહામારીની શરૂઆતમાં ખતરનાક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

WHOના મહાનિર્દેશક ટેડ્રોસ એ. ગેબ્રેયેસસે જણાવ્યું કે ઘણા દેશમાં મહામારી હાલ શરૂઆતના સમયમાં છે અને જ્યારે મહામારીની શરૂઆત થઈ હતી, ત્યાં બીજા કેસ જોવા મળી રહ્યા છે. આપણે ખુબ જ આગળ જવાનું છે અને એ સુનિશ્ચિત કરવું કે કોઈ ભૂલ ના થાય, આ વાયરસ આપણી સાથે લાંબા સમય સુધી રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:34 am, Thu, 23 April 20

Next Article