કોણ છે કુર્દ લડવૈયાઓ જેનાથી ઈરાન ફફડે છે, પહાડના આ યૌદ્ધાઓ સાથે ડીલ કરીને શું ટ્રમ્પ દબાવશે ઈરાનની દુખતી રગ

કુર્દોનો પ્રાચીન ઈતિહાસ તપાસીએ તો પણ બહુ જાણકારી મળતી નથી કારણ કે તેમનો ઈતિહાસની યોગ્ય નોંધ નથી થઈ. પરંતુ ઈતિહાસવિદ્ અને સંશોધકો તેમની ઉત્પતિ મીડ્સ સાથે જોડે છે. જે લોહયુગ એટલે કે આયરન એઝ દરમિયાન લગભગ 1200-500 ઈસ પૂર્વે આ વિસ્તારના નિવાસી હતા. કુર્દ નામ સામાન્ય રીતે સાતમી સદી સાથે જોડીને જોવામાં આવે છે. જ્યારે કોઈ કુર્દ કબીલાએ ઈસ્લામ અપનાવી લીધો હતો.

કોણ છે કુર્દ લડવૈયાઓ જેનાથી ઈરાન ફફડે છે, પહાડના આ યૌદ્ધાઓ સાથે ડીલ કરીને શું ટ્રમ્પ દબાવશે ઈરાનની દુખતી રગ
| Updated on: May 15, 2026 | 4:59 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઉશ્કેરણી બાદ કુર્દ લડવૈયાઓએ ઈરાનની રાજધાની તહેરાનમાં ઘુસવાની તૈયારી શરૂ કરી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર અમેરિકાની ખૂફિયા એજન્સી CIA કુર્દ લડવૈયાઓેને ઘાતક હથિયારો પહોંચાડી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે 5 માર્ચે કહ્યુ હતુ કે બહુ સારુ થશે જો ઈરાકમાં રહેલી ઈરાનની કુર્દ સેના સીમા પાર કરી ઈરાની સરકાર પર હુમલો કરી દે. તાજા રિપોર્ટ્સ અનુસાર કુર્દ લડવૈયાઓએ ઈરાનની ઈસ્લામિક સરકાર સાથે યુદ્ધની તૈયારી શરૂ કરી દીધી છે. જો કે 5 માર્ચની ઘોષણા બાદ ટ્રમ્પના સૂર બદલાઈ ગયા અને તેમણે પાછળથી એવુ કહ્યુ હતુ કે તે ઈરાનના યુદ્ધને વધુ જટિલ બનાવવા નથી માગતા અને તેમણે કહ્યુ કે હું નથી ઈચ્છતો કે કુર્દ લોકો આમા સામેલ થાય. જો કે ઈરાનના કેટલાક કુર્દ નેતાઓ પણ હાલ આ સંઘર્ષમાં સામેલ થવાથી અચકાઈ રહ્યા છે કારણ કે તેમને પણ અમેરિકા પર ભરોસો નથી કે વોશિંગ્ટન તરફથી તેમને ક્યાં સુધી મદદ મળશે. શું અમેરિકાના દગાને ભૂલી ઈરાન સાથે યુદ્ધ લડશે કુર્દ? વર્ષ 1990ના દાયકામાં કુર્દ લડવૈયાઓ...

Published On - 9:35 pm, Thu, 19 March 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us