જાણો ટ્વિટરના CEO દિવસમાં કેટલી વાર જમે છે

|

Apr 17, 2019 | 5:27 AM

ટ્વિટરના સંસ્થાપક અને CEO 42 વર્ષીય જેક ડોર્સી હાલના દિવસોમાં તેમની અલગ આદતના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. જેક ડોર્સી રોજ 24 કલાકમાં એક જ વાર જમે છે. તે નાસ્તો અને બપોરનું જમવાનું લેતા નથી અને ખાલી રાત્રે ભોજન કરે છે. 8 કિલોમીટર ચાલીને તેમની ઓફિસે જાય છે અને રોજ સવારે 15 મિનિટ […]

જાણો ટ્વિટરના CEO દિવસમાં કેટલી વાર જમે છે

Follow us on

ટ્વિટરના સંસ્થાપક અને CEO 42 વર્ષીય જેક ડોર્સી હાલના દિવસોમાં તેમની અલગ આદતના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે.

જેક ડોર્સી રોજ 24 કલાકમાં એક જ વાર જમે છે. તે નાસ્તો અને બપોરનું જમવાનું લેતા નથી અને ખાલી રાત્રે ભોજન કરે છે. 8 કિલોમીટર ચાલીને તેમની ઓફિસે જાય છે અને રોજ સવારે 15 મિનિટ બરફના ઠંડા પાણીથી સ્નાન કરે છે. તે સિવાય જેક ડોર્સી રજાના દિવસે પણ કઈ જમતા નથી અને 2 દિવસ ખાલી પાણી પીવે છે.

TV9 Gujarati

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

જેક ડોર્સીએ કહ્યુ કે આ રીતે કડક ડાયટ અને સ્વાસ્થય પ્લાન ફોલો કરીને તેમને ધ્યાન કેન્દ્રીત કરવામાં મદદ મળે છે. આ સ્પેશયલ રૂટીનના કારણે તેમનું મગજ એટલુ સાફ રહે છે કે તે બેડમાં જઈને તેમને 10 મિનિટમાં ઊંઘ આવી જાય છે. અઠવાડિયામાં 5 વખત જમવાની આદતના લીધે હવે તેમની સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો આ આદતને બિમારી પણ ગણાવી રહ્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:06 am, Wed, 17 April 19

Next Article