ઇવાંકા ટ્રંપે Tweet કરી હિસા ફેલાવનારાઓને કહ્યા દેશભક્ત, બાદમા Tweet ડિલીટ કર્યુ

|

Jan 07, 2021 | 12:04 PM

US કેપિટલ બિલ્ડિગમાં થયેલી હિંસા બાદ ડોનાલ્ડ ટ્રંપની દિકરી ઇવાંકા ટ્રંપ હિંસા કરનાર સમર્થકોને દેશભક્ત કહેવાને લઇને લોકોના નિશાના પર આવી ગઇ છે

ઇવાંકા ટ્રંપે Tweet કરી હિસા ફેલાવનારાઓને કહ્યા દેશભક્ત, બાદમા Tweet ડિલીટ કર્યુ

Follow us on

US કેપિટલ બિલ્ડિગમાં થયેલી હિંસા બાદ ડોનાલ્ડ ટ્રંપની દિકરી ઇવાંકા ટ્રંપ હિંસા કરનાર સમર્થકોને દેશભક્ત કહેવાને લઇને લોકોના નિશાના પર આવી ગઇ છે, તેના એક ટ્વીટની એટલી ટીકા કરવામાં આવી કે તેણે ટ્વીટ ડિલીટ કરવુ પડ્યુ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગમાં પ્રવેશ કર્યો અને હિંસા શરૂ કરી. તે સમયે યુ.એસ કોંગ્રેસમાં ઇલેક્ટોરલ કોલેજ અંગે ચર્ચા થઈ રહી હતી.

ઇવાન્કા ટ્રમ્પે ત્યારબાદ ટ્વિટ કર્યું, “અમેરિકન દેશભક્તો – સુરક્ષાના ભંગ અથવા અમારા કાયદાનું અનાદર સ્વીકારવામાં આવશે નહીં. હિંસા તાત્કાલિક બંધ થવી જ જોઇએ. કૃપા કરીને શાંતિ રાખો.”

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા


ઇવાન્કા ટ્રમ્પને કેપિટલ બિલ્ડિંગ ઉપર હુમલો કરનારા લોકોને દેશભક્ત ગણાવવાને લઇને લોકોએ તેમનો વિરોધ શરૂ કર્યો. આ પછી તેણે પોતાનું ટ્વીટ ડિલીટ કરી સ્પષ્ટતા આપી હતી.

Next Article