LAC પર તહેનાત સૈન્ય જવાનોમાં હાઈ જોશ, મોદીની મુલાકાત બાદ જવાનોમાં અદમ્ય ઉત્સાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેહ-લદ્દાખ પરની સરહદ મુલાકાત, સૈન્ય જવાનોમાં અદમ્ય ઉત્સાહનો સંચાર કરનારી સાબિત થઈ છે. વડાપ્રધાનની મુલાકાત અને સૈન્ય જવાનોને સંબોધન બાદ સેનામાં એક પ્રકારનો તરવળાટ જોવા મળે છે. સીમા ઉપર તહેનાત સૈનિકોનો જોશ હાઈ છે. દેશ માટે બલિદાન આપવા તૈયાર હોવાનું ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના મહાનિર્દેશકે જણાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેહ-લદ્દાખના નિમુમાં […]

LAC પર તહેનાત સૈન્ય જવાનોમાં હાઈ જોશ, મોદીની મુલાકાત બાદ જવાનોમાં અદમ્ય ઉત્સાહ
Follow Us:
| Updated on: Jul 05, 2020 | 10:16 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેહ-લદ્દાખ પરની સરહદ મુલાકાત, સૈન્ય જવાનોમાં અદમ્ય ઉત્સાહનો સંચાર કરનારી સાબિત થઈ છે. વડાપ્રધાનની મુલાકાત અને સૈન્ય જવાનોને સંબોધન બાદ સેનામાં એક પ્રકારનો તરવળાટ જોવા મળે છે. સીમા ઉપર તહેનાત સૈનિકોનો જોશ હાઈ છે. દેશ માટે બલિદાન આપવા તૈયાર હોવાનું ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના મહાનિર્દેશકે જણાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેહ-લદ્દાખના નિમુમાં સૈન્ય જવાનોને કરેલા સંબોધન અને ઈજાગ્રસ્ત સૈન્ય જવાનોની ખબર અંતર પુછ્યા બાદ, ચીનની સરહદ ઉપર ચોકી પહેરો ભરતા સૈન્ય જવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

MODI AT HOSPITAL વડાપ્રધાને સૈન્ય જવાનોની કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે તમે જેટલી ઉચાઈએ ફરજ બજાવો છો એનાથી પણ વધુ ઉચાઈએ તમારુ સાહસ પહોચ્યું છે. વડાપ્રધાનના સંબોધનથી માત્ર આઈટીબીપી જ નહી, વાયુસેના અને નૌસેનાના જવાનોમાં પણ હાઈ જોશ છે. ચીન સાથે જોડાયેલી 3400 કિલોમીટરથી વધુ લાંબી વાસ્તવિક નિયત્રણ રેખા ઉપર દેખરેખ રાખવાની જવાબદારી ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસને સોપવામાં આવેલ છે. ગલવાન ખીણ પ્રદેશમાં ચીનના પીએલએ અને ભારતીય સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ વઘેલી તંગદીલીથી, આઈટીબીપીએ વધારાની કંપનીઓને વાસ્તવિક નિયત્રણ રેખા ઉપર તહેનાત કરી છે..

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">