કોરોના વાયરસ: ઈટલીમાં 627 લોકોના મોત, 5,986 નવા કેસ આવ્યા સામે

|

Oct 02, 2020 | 1:35 PM

કોરોના વાયરસ દુનિયાભર માટે એક વિકરાળ સમસ્યા બનતી જઈ રહી છે. ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો તેનો પ્રસાર રોકાવવાનું નામ નથી લઈ રહ્યો. અત્યાર સુધી દુનિયાના તમામ દેશ તેની ઝપટમાં આવી ચૂક્યા છે. ભારતમાં પણ આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર […]

કોરોના વાયરસ: ઈટલીમાં 627 લોકોના મોત, 5,986 નવા કેસ આવ્યા સામે

Follow us on

કોરોના વાયરસ દુનિયાભર માટે એક વિકરાળ સમસ્યા બનતી જઈ રહી છે. ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો તેનો પ્રસાર રોકાવવાનું નામ નથી લઈ રહ્યો. અત્યાર સુધી દુનિયાના તમામ દેશ તેની ઝપટમાં આવી ચૂક્યા છે. ભારતમાં પણ આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તાજા આંકડા મુજબ ઈટલીમાં કોરોનાનો કહેર રોકાવવાનું નામ નથી લઈ રહ્યો. ઈટલીમાં કોરોનાના કારણે 627 લોકોના મોત થયા છે. જ્યારે કોરોના વાયરસના સંક્રમણના 5,986 નવા કેસ પણ સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી કોરોના વાયરસથી મોતની સંખ્યા વધી 4,032 થઈ ચૂકી છે. ત્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા પણ વધીને 47,021 થઈ ચૂકી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઈટલીમાં કોરોના વાયરસનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે. ઈટલીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની વાત કરીએ તો તેમાંથી 2,655 લોકોની સ્થિતી ખુબ ગંભીર જણાવવામાં આવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસ: વડોદરામાં વધુ એક કેસ પોઝિટિવ, રાજ્યમાં કુલ 8 કેસ સામે આવ્યા

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:32 am, Sat, 21 March 20

Next Article