ઈઝરાયલનું મિશન ચંદ્ર નિષ્ફળ, ભારત વિશ્વનો ચોથો દેશ બનવવાની રેસમાં.

|

Apr 12, 2019 | 5:52 PM

ઈઝરાયલનું ચંદ્રમા મિશન બેર્સેટ શુક્રવારે ચંદ્રની ધરીત પર દુર્ઘનાનો શિકાર બની ગયું. જેથી ફરી એક વખત રશિયા, અમેરિકા અને ચીન પછી ચંદ્ર સુધી પહોંચનાર વિશ્વનો ચોથો દેશ બનવાની રેસમાં આવી ગયો છે. ઈઝરાયલના મિશનનો ઉદેશ્ય ચંદ્રની તસવીરો લઈને પ્રયોગ કરવાનો હતો. ઈઝરાયલ ચંદ્ર પર પહોંચી એવુ કઈંક કરવાનો હતો કે તે વિશ્વનો ચોથો દેશ બનવાની […]

ઈઝરાયલનું મિશન ચંદ્ર નિષ્ફળ, ભારત વિશ્વનો ચોથો દેશ બનવવાની રેસમાં.

Follow us on

ઈઝરાયલનું ચંદ્રમા મિશન બેર્સેટ શુક્રવારે ચંદ્રની ધરીત પર દુર્ઘનાનો શિકાર બની ગયું. જેથી ફરી એક વખત રશિયા, અમેરિકા અને ચીન પછી ચંદ્ર સુધી પહોંચનાર વિશ્વનો ચોથો દેશ બનવાની રેસમાં આવી ગયો છે.

ઈઝરાયલના મિશનનો ઉદેશ્ય ચંદ્રની તસવીરો લઈને પ્રયોગ કરવાનો હતો. ઈઝરાયલ ચંદ્ર પર પહોંચી એવુ કઈંક કરવાનો હતો કે તે વિશ્વનો ચોથો દેશ બનવાની અપેક્ષામાં હતો.વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂ એ કહ્યું કે, ‘જો પહેલા પ્રયાસમાં તમે સફળ નથી થતા તો, તમે ફરીથી કોશિશ કરો છો.’

TV9 Gujarati

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ભારતીય મિશનના અંતર્ગત ઈસરો પહેલી વખત પોતાના ચંદ્રયાનને ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતારવાની કોશિશ કરશે. ભારતના ચંદ્રયાન-1 અભિયાને જ પહેલી વખત ચંદ્ર પર પાણીની શોધ કરી હતી. ચંદ્રયાન-2 એ જ અભિયાનને આગળ વધારશે.

ચંદ્ર પર ભારતની બીજી યાત્રા

ચંદ્રયાન-2 મિશન દ્વારા ભારત દક્ષિણ ધ્રુવ પાસે ઉતારણ કરશે અને રોવર સ્થાપિત કરવાની તૈયારી કરી રહ્યું છે. જેથી ચંદ્રની ધરતી સાથે જોડાયેલી માહિતી મેળવી શકે. ભારત આ મિશન મૂન માટે સૌથી મોટા રોકેટ બાહુબલી નો ઉપયોગ કરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article