માત્ર વિશ્વ જ નહીં પરંતુ ખુદ પાકિસ્તાન માટે પણ ખતરા સમાન છે તેની ગુપ્તચર આતંકી એજન્સી ISI, વાંચો ISIની સ્થાપનાની પુરી વાર્તા

ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના આતંકીઓને બરાબરનો પાઠ ભણાવ્યો અને તેમની સેનાની મશીનરીની પોલ ખોલી નાખી. ISI ની નિષ્ફળતા પર પાકિસ્તાન વિશ્વ સમક્ષ શરમજનક સ્થિતિમાં મુકાવુ પડ્યુ. ISIની સ્થાપના 1948 માં થઈ હતી. તેનો ઉદ્દેશ્ય સેના, નૌસેના અને વાયુ સેના વચ્ચે ગુપ્ત જાણકારીનો તાલમેલ બેસાડવાનો હતો. ISI ચીફનું પદ સેના પ્રમુખ અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી બંને માટે મહત્વપૂર્ણ છે.

માત્ર વિશ્વ જ નહીં પરંતુ ખુદ પાકિસ્તાન માટે પણ ખતરા સમાન છે તેની ગુપ્તચર આતંકી એજન્સી ISI, વાંચો ISIની સ્થાપનાની પુરી વાર્તા
| Updated on: Jun 13, 2025 | 4:44 PM

ઓપરેશન સિંદૂરથી ભારતીય સુરક્ષા દળોએ ન માત્ર પાકિસ્તાનના આતંકીઓએ પાઠ ભણાવ્યો પરંતુ તેમની સેનાની મશીનરીની પોલ પણ ખોલી નાખી. ભારતે શૌર્યપૂર્ણ જવાબી હુમલામાં પાકિસ્તાની સેના અને તેમની ગુપ્તચર એજન્સી ISI ને તમામ મોરચે નિષ્ફળ સાબિત કરી દીધી. એ ISI જે ખુદ જાસૂસો અને ગુપ્ત જાણકારીઓનો દંભ કરે છે, તે ભારતની રણનીતિ સમક્ષ લાચાર જોવા મળી. આ કહાનીનો એકે એક કિરદાર જનરલ સૈયદ આસિમ મુનીર, જાને હાલમાં પાકિસ્તાનમાં ફિલ્ડ માર્શલ પદ પર પ્રમોશન આપવામાં આવ્યુ. આર્મી ચીફ બન્યા પહેલા આસીમ મુનીર પણ ISI હેડ રહી ચુક્યા છે. ઓપરેશન સિંદૂર સામે પાકિસ્તાની સેનાની કારમી હાર છતા પાકિસ્તાનના સેનાના વડાને આ પ્રકારની બઢતી મળવી એ આશ્ચર્યજનક છે. વૈશ્વિક મંચ પર ISI ની નિષ્ફળતાની ચર્ચાએ પાકિસ્તાનને શરમજનક સ્થિતિમાં મુકી દીધા જે બાદ સવાલ ઉઠવા લાગ્યા કે દુનિયાને તેના કાવતરાની જાળમાં ઉલઝાવી દેનારી એજન્સી ખુદ કેવી રીતે મૂર્ખ સાબિત થઈ ગઈ. કેવી રીતે બની ISI અને અત્યાર સુધીમાં શું શું સાજિશ કરી ? ISI એટલે ઈન્ટર સર્વિસિઝ ઈન્ટેલિજન્સ...

Published On - 4:35 pm, Fri, 13 June 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો