આ દેશનો મોટો નિર્ણય, અમેરિકાની સેનાના તમામ દળોને આતંકવાદી જાહેર કર્યા

|

Jan 07, 2020 | 8:49 AM

ઈરાન અને અમેરિકા હવે આતંકી આતંકી રમી રહ્યાં છે. પહેલાં અમેરિકાએ ઈરાનના કમાંડર જનરલન કાસિમ સુલેમાનીને આતંકવાદી જાહેર કરીને તેમને મિસાઈલ હુમલાથી ઠાર કર્યા છે. તો હવે ઈરાને અમેરિકાની તમામ સેનાની ટુકડીઓને આતંકવાદી જાહેર કરી દીધા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more […]

આ દેશનો મોટો નિર્ણય, અમેરિકાની સેનાના તમામ દળોને આતંકવાદી જાહેર કર્યા

Follow us on

ઈરાન અને અમેરિકા હવે આતંકી આતંકી રમી રહ્યાં છે. પહેલાં અમેરિકાએ ઈરાનના કમાંડર જનરલન કાસિમ સુલેમાનીને આતંકવાદી જાહેર કરીને તેમને મિસાઈલ હુમલાથી ઠાર કર્યા છે. તો હવે ઈરાને અમેરિકાની તમામ સેનાની ટુકડીઓને આતંકવાદી જાહેર કરી દીધા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. વિશ્વને ચિંતા છે કે જો આ બંને દેશ વચ્ચે યુદ્ધ થયું તો વધારે તફલીક ઉભી થઈ શકે છે. અમેરિકાએ બગદાદ એરપોર્ટની બહાર જનરલ સુલેમાનીને ફૂંકી માર્યા ત્યારે ઈરાને પણ બદલો લેવાની ધમકી આપી હતી. અમેરિકાના સૈન્યને આતંકવાદી ઘોષિત કર્યા બાદ ઈરાનમાં બદલા માટેની આગ ભભૂકી રહી છે. ઈરાનની મસ્જિદો પર લાલ ઝંડાઓ લહેરાવવામાં આવ્યા છે જેને યુદ્ધની પ્રતિક માનવામાં આવી રહ્યું છે.

Published On - 8:47 am, Tue, 7 January 20

Next Article