કલમ 370 નાબુદી: આતંકી હુમલાનો ખતરો, ભારતીય નેવીના બેઝને કરાયા એલર્ટ

|

Aug 09, 2019 | 6:31 PM

પાકિસ્તાનમાંથી કોઈ હરકતને પહોંચી વળવા માટે ભારતીય નેવીને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. કલમ 370ના હટાવ્યા બાદ પાકિસ્તાન દરિયાઈ માર્ગ કોઈ પોતાના મનસૂબાને અંજામ ન આપે તે માટે ઈન્ડિયન નેવી એલર્ટ છે. Web Stories View more TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા? આજનું રાશિફળ તારીખ : 30-04-2024 Bank Of Baroda માંથી […]

કલમ 370 નાબુદી: આતંકી હુમલાનો ખતરો, ભારતીય નેવીના બેઝને કરાયા એલર્ટ

Follow us on

પાકિસ્તાનમાંથી કોઈ હરકતને પહોંચી વળવા માટે ભારતીય નેવીને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. કલમ 370ના હટાવ્યા બાદ પાકિસ્તાન દરિયાઈ માર્ગ કોઈ પોતાના મનસૂબાને અંજામ ન આપે તે માટે ઈન્ડિયન નેવી એલર્ટ છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતમાં 7600 કિલોમીટર દરિયામાં નેવી દ્વારા 46 કોસ્ટલ રડાર લગાવવામાં આવ્યા છે. જમીન અને સ્પેસ બેસ્ડ ઓટોમેટિક આઈડેન્ટીફિકેશન સિસ્ટમ પણ એક્ટીવ કરી દેવાઈ છે. ખાસ કરીને બોમ્બે, વિશાખાપટ્ટનમ, કોચ્ચી અને પોર્ટબ્લેર ખાતે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

Published On - 6:30 pm, Fri, 9 August 19

Next Article