48 વર્ષ બાદ ભારતીય વાયુસેનાએ સરહદ ઓળંગી, POKમાં 200-300 આતંકવાદીઓનો સફાયો, પાકિસ્તાનના 12 સૈનિકો પણ ઠાર

|

Feb 26, 2019 | 4:48 AM

પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જબર્દશ્ત હુમલો કર્યો છે. TV9 Gujarati   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો […]

48 વર્ષ બાદ ભારતીય વાયુસેનાએ સરહદ ઓળંગી, POKમાં 200-300 આતંકવાદીઓનો સફાયો, પાકિસ્તાનના 12 સૈનિકો પણ ઠાર

Follow us on

પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જબર્દશ્ત હુમલો કર્યો છે.

TV9 Gujarati

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભારતીય વાયુસેનાના 12 મિરાજ 2000 લડાકૂ વિમાનોએ પીઓકેમાં આવેલા આતંકી કૅમ્પો પર 1000 કિલો બૉંબ વરસાવી જૈશ એ મોહમ્મદના અલ્ફા 3 કંટ્રોલ રૂમ સહિત અનેક ઠેકાણાઓ ધ્વસ્ત કરી નાખ્યા છે.

મળતી માહિતી મુજબ આ ઍર સર્જિકલ સ્ટ્રાઇકમાં પીઓકેમાં રહેલા 200થી 300 આતંકવાદીઓ માર્યા ગયા છે. એટલું જ નહીં, ભારતની આ સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2માં પાકિસ્તાનના 12 સૈનિકો પણ માર્યા ગયા હોવાની માહિતી મળી રહી છે.

સરહદ પર આવેલા ગામોના સ્થાનિક લોકોએ પણ જણાવ્યું કે સોમવાર રાત્રિથી જ સરહદ પર લડાકૂ વિમાનોનો અવાજ આવી રહ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ પહેલી વાર સરહદ ઓળંગીને હુમલો કર્યો છે. આ હમલો પૂરતી તૈયારી સાથે કરાયો હતો. લડાકૂ વિમાનોના હવામાં જ ઈંધણ ભરવાની પણ વ્યવસ્થા કરાઈ હતી.

નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય સેનાને ખુલ્લી છૂટ આપવાની જાહેરાત કરી હતી.

[yop_poll id=1816]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article