વાયુસેનાની વધી તાકાત, ભારતને મળ્યું પ્રથમ આધુનિક વિમાન રાફેલ

|

Sep 20, 2019 | 2:11 PM

ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે. ભારતીય વાયુસેનાને પ્રથમ રાફેલ વિમાન મળી ગયું છે. ગુરુવારના રોજ દસો એવિએશન દ્વારા પ્રથમ વિમાન વાયુસેનાને સોંપવામાં આવ્યું છે. નવા રાફેલ વિમાનને લઈને ડેપ્યુટી ચીફ એર માર્શલ વીઆર ચૌધરી દ્વારા 1 કલાક સુધી રાફેલ વિમાનમાં ઉડાણ પણ ભરવામાં આવી હતી. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 30-04-2024 […]

વાયુસેનાની વધી તાકાત, ભારતને મળ્યું પ્રથમ આધુનિક વિમાન રાફેલ

Follow us on

ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે. ભારતીય વાયુસેનાને પ્રથમ રાફેલ વિમાન મળી ગયું છે. ગુરુવારના રોજ દસો એવિએશન દ્વારા પ્રથમ વિમાન વાયુસેનાને સોંપવામાં આવ્યું છે. નવા રાફેલ વિમાનને લઈને ડેપ્યુટી ચીફ એર માર્શલ વીઆર ચૌધરી દ્વારા 1 કલાક સુધી રાફેલ વિમાનમાં ઉડાણ પણ ભરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO: સુરતમાં ડાયમંડના કર્મચારીઓને કાર આપનારા એકમાત્ર સવજીભાઈ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ

રાફેલ વિમાન ઉડાવવા માટે ભારતીય પાયલટોને ફ્રાન્સની વાયુ સેના દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. 2020ના માર્ચ મહિના સુધી અલગ અલગ બેચમાં 24 જેટલા પાયલટોને વિમાન ઉડાવવા માટે પ્રશિક્ષિત કરવામાં આવશે. 2015માં ભારત સરકારે ફ્રાંસની સરકાર સાથે આ ડીલ કરી હતી. જેમાં 36 રાફેલ વિમાન ભારત ખરીદશે તેવું નક્કી કરાયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ડીલને લઈને કોર્ટમાં ભારે ડ્રામા ચાલ્યો હતો. રાહુલ ગાંધીએ આ ડિલમાં ચોરી થઈ હોવાનો દાવો કર્યો હતો. ચોકીદાર હી ચૌર હૈ એવો નારો પણ આપ્યો હતો. આ રાફેલ વિમાનનો સોદો ભારે ચર્ચામાં રહ્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો અને તેમાં પણ મોદી સરકારને ક્લીન ચીટ મળી હતી.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article