ભારતીય સરહદમાં પ્રવેશ કરી રહેલા જાંબાઝ વિંગ કમાંડર અભિનંદન સાથે આ મહિલા કોણ હતાં ? જાણવા માટે CLICK કરો

|

Mar 02, 2019 | 2:38 AM

ભારતીય વાયુસેનાના જાંબાઝ વિંગ કમાંડર અભિંદન વર્તમાન 60 કલાકની ભારે પ્રતીક્ષા બાદ ગઈકાલે રાત્રે ભારત આવી ગયા છે. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ […]

ભારતીય સરહદમાં પ્રવેશ કરી રહેલા જાંબાઝ વિંગ કમાંડર અભિનંદન સાથે આ મહિલા કોણ હતાં ? જાણવા માટે CLICK કરો

Follow us on

ભારતીય વાયુસેનાના જાંબાઝ વિંગ કમાંડર અભિંદન વર્તમાન 60 કલાકની ભારે પ્રતીક્ષા બાદ ગઈકાલે રાત્રે ભારત આવી ગયા છે.

TV9 Gujarati

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અભિનંદન જ્યારે છાતી પહોળી કરી ભારતીય સરહદમાં પ્રવેશી રહ્યા હતાં, ત્યારે તેમની સાથે એક મહિલા ચાલી રહ્યા હતાં. લોકોના મનમાં આ મહિલાને લઈને અનેક જિજ્ઞાસાઓ ઊભી થઈ રહી છે. લોકો જાણવા માંગી રહ્યા હતા કે આખરે અભિનંદનની સાથે સ્મિત ફરકાવતા ચાલી રહેલા આ મહિલા કોણ છે. કેટલાક લોકો તો અહીં સુધી અંદાજો લગાવી રહ્યા હતાં કે આ મહિલા અભિનંદનના પરિવારના કોઈ સભ્ય છે, પરંતુ એવું બિલ્કુલ નથી.

હકીકતમાં અભિનંદન સાથે ચાલી રહેલા આ મહિલા છે પાકિસ્તાની વિદેશ મંત્રાલયમાં ડાયરેક્ટર ડૉ. ફરિહા બુગાતી. તેઓ એક FSP (ભારતના એક IFS અધિકારીની બરાબર) અધિકારી છે અને પાકિસ્તાની વિદેશ મંત્રાલયમાં (ભારતના વિદેશ મંત્રાલયની સમકક્ષ) પર ભારતની બાબતોના પ્રભારી છે. બુગાતી વિશે વધુ એક મહત્વની બાબત એ છે કે તેઓ પાકિસ્તાની જેલમાં બંધ કુલભૂષણ જાધવના કેસને જોનાર પાકિસ્તાનના મુખ્ય અધિકારીઓમાંના એક છે. ગયા વર્ષે જ્યારે પાકિસ્તાનમાં જાધવની તેમના પત્ની અને માતા સાથે મુલાકાત થઈ, ત્યારે બુગાતી ત્યાં હાજર હતાં.

[yop_poll id=1912]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article