VIDEO: દુબઈમાં અનરાધાર વરસાદ ખાબક્યો, એરપોર્ટના રન-વેની આસપાસ નહેર જેવા દ્રશ્યો સર્જાયા

|

Jan 12, 2020 | 9:46 AM

દુબઈમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે રસ્તાઓ જળ તરબોળ થઈ ગયા છે. વરસાદના કારણે રસ્તા પર કાર અડધી પાણીમાં ગરકાવ થઈ ગયેલી જોવા મળી છે. દુબઈના એરપોર્ટ પર પણ પાણી ભરાઈ ગયા અને રન-વેની આસપાસ જાણે નહેર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેના પગલે વિમાની વ્યવહારને પણ અસર થઈ, એરપોર્ટ પર પાણી ભરાતા […]

VIDEO: દુબઈમાં અનરાધાર વરસાદ ખાબક્યો, એરપોર્ટના રન-વેની આસપાસ નહેર જેવા દ્રશ્યો સર્જાયા

Follow us on

દુબઈમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે રસ્તાઓ જળ તરબોળ થઈ ગયા છે. વરસાદના કારણે રસ્તા પર કાર અડધી પાણીમાં ગરકાવ થઈ ગયેલી જોવા મળી છે. દુબઈના એરપોર્ટ પર પણ પાણી ભરાઈ ગયા અને રન-વેની આસપાસ જાણે નહેર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેના પગલે વિમાની વ્યવહારને પણ અસર થઈ, એરપોર્ટ પર પાણી ભરાતા એર ઈન્ડિયાની 4 ફ્લાઈટ રદ કરવામાં આવી.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article