મહામારી વચ્ચે મદદની ગુહાર, ફિલિપાઈન્સમાં ગુજરાતના 27 વિદ્યાર્થીઓ ફસાયા

|

Mar 18, 2020 | 1:13 PM

કોરોનાના સંકટથી વિશ્વમાં મહામારી સર્જાઈ છે, તેવામાં ફિલિપાઈન્સમાં ગુજરાતના 27 વિદ્યાર્થીઓ ફસાયા છે. જેમાં બે વિદ્યાર્થીઓ ભાવનગરના છે. ગુજરાત પરત ફરવા આ તમામ વિદ્યાર્થીઓ હાલ ભારત સરકાર સામે મદદની ગુહાર લગાવી રહ્યા છે. વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો છે અને ફિલિપાઈન્સની વર્તમાન પરિસ્થિતિ ગંભીર હોવાનું જણાવ્યું છે. આ પણ વાંચો: VIDEO:કોરોનાએ મચાવ્યો હાહાકાર! વિશ્વમાં […]

મહામારી વચ્ચે મદદની ગુહાર, ફિલિપાઈન્સમાં ગુજરાતના 27 વિદ્યાર્થીઓ ફસાયા

Follow us on

કોરોનાના સંકટથી વિશ્વમાં મહામારી સર્જાઈ છે, તેવામાં ફિલિપાઈન્સમાં ગુજરાતના 27 વિદ્યાર્થીઓ ફસાયા છે. જેમાં બે વિદ્યાર્થીઓ ભાવનગરના છે. ગુજરાત પરત ફરવા આ તમામ વિદ્યાર્થીઓ હાલ ભારત સરકાર સામે મદદની ગુહાર લગાવી રહ્યા છે. વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો છે અને ફિલિપાઈન્સની વર્તમાન પરિસ્થિતિ ગંભીર હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો: VIDEO:કોરોનાએ મચાવ્યો હાહાકાર! વિશ્વમાં 7985થી વધુ લોકોનાં મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article