કોરોના સંકટને લઈ સરકાર ચિંતિત, CM રૂપાણીએ કરી વિદેશપ્રધાન સાથે વાત, વિદ્યાર્થીઓને પરત લાવવાના સરકારના પ્રયાસ

|

Jan 28, 2020 | 8:23 AM

ચીનમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે ભારતીયો પણ ચિંતત છે. ચીનમાં અભ્યાસ કરતાં અનેક ગુજરાતી વિદ્યાર્થી અટવાયા છે ત્યારે કોરોના વાયરસ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, વિદેશપ્રધાન સાથે વાત કરી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ ચીનમાં અભ્યાસ અર્થે ગયા છે તેમને પરત લાવવાના પ્રયાસ થઈ રહ્યાં છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web […]

કોરોના સંકટને લઈ સરકાર ચિંતિત, CM રૂપાણીએ કરી વિદેશપ્રધાન સાથે વાત, વિદ્યાર્થીઓને પરત લાવવાના સરકારના પ્રયાસ

Follow us on

ચીનમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે ભારતીયો પણ ચિંતત છે. ચીનમાં અભ્યાસ કરતાં અનેક ગુજરાતી વિદ્યાર્થી અટવાયા છે ત્યારે કોરોના વાયરસ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, વિદેશપ્રધાન સાથે વાત કરી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ ચીનમાં અભ્યાસ અર્થે ગયા છે તેમને પરત લાવવાના પ્રયાસ થઈ રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પિશાચી પિતાએ પિતા-પુત્રીના સંબંધને લગાડ્યો કલંક! સગી દીકરીને પીંખતો રહ્યો બાપ!

Next Article