VIDEO: વિશ્વમાં કોરોનાના કેસનો આંકડો 57.88 લાખને પાર, અત્યાર સુધીમાં 3 લાખ 57 હજારથી વધુ મોત

|

May 28, 2020 | 3:49 AM

વિશ્વમાં કોરોનાના કેસનો આંકડો 57.88 લાખને પાર પહોંચી ગયો છે. તો કોરોનાથી અત્યાર સુધીમાં 3 લાખ 57 હજાર લોકોના મોત થઈ ગયા છે. વિશ્વમાં કોરોનાથી અંદાજે 25 લાખ લોકો કોરોનાથી સ્વસ્થ થઈ ગયા છે. અમેરિકામાં સૌથી વધારે 17 લાખ કેસ થયા છે. જ્યારે 1 લાખ 2 હજારથી વધુનાં મોત નિપજ્યાં છે. બ્રાઝિલમાં 4.14 લાખ કેસ […]

VIDEO: વિશ્વમાં કોરોનાના કેસનો આંકડો 57.88 લાખને પાર, અત્યાર સુધીમાં 3 લાખ 57 હજારથી વધુ મોત

Follow us on

વિશ્વમાં કોરોનાના કેસનો આંકડો 57.88 લાખને પાર પહોંચી ગયો છે. તો કોરોનાથી અત્યાર સુધીમાં 3 લાખ 57 હજાર લોકોના મોત થઈ ગયા છે. વિશ્વમાં કોરોનાથી અંદાજે 25 લાખ લોકો કોરોનાથી સ્વસ્થ થઈ ગયા છે. અમેરિકામાં સૌથી વધારે 17 લાખ કેસ થયા છે. જ્યારે 1 લાખ 2 હજારથી વધુનાં મોત નિપજ્યાં છે.

બ્રાઝિલમાં 4.14 લાખ કેસ નોંધાયા છે. અને 25 હજારથી વધુનાં મોત નિપજ્યા છે. જ્યારે રશિયામાં 3 લાખ 70 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. તો યુકે અને સ્પેનમાં અઢી લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article