VIDEO: કોરોનાના ભરડામાં વિશ્વ, કોરોના કેસનો કુલ આંકડો 1 કરોડ 75 હજારને પાર પહોંચ્યો

|

Jun 28, 2020 | 4:31 AM

કાળમુખા કોરોના વાઇરસથી વિશ્વભરમાં કુલ મૃત્યુઆંક પાંચ લાખને પાર થઇ ગયો છે. વિશ્વમાં હજુ પણ 41 લાખ 21 હજારથી વધારે કેસ સક્રિય છે. તેના એક ટકા એટલે કે 57 હજાર 748 દર્દીઓની સ્થિતિ ગંભીર છે. કુલ નોંધાયેલા પોઝિટિવ કેસનો આંકડો 1 કરોડને પાર થઇ ગયો છે.   Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 […]

VIDEO: કોરોનાના ભરડામાં વિશ્વ, કોરોના કેસનો કુલ આંકડો 1 કરોડ 75 હજારને પાર પહોંચ્યો

Follow us on

કાળમુખા કોરોના વાઇરસથી વિશ્વભરમાં કુલ મૃત્યુઆંક પાંચ લાખને પાર થઇ ગયો છે. વિશ્વમાં હજુ પણ 41 લાખ 21 હજારથી વધારે કેસ સક્રિય છે. તેના એક ટકા એટલે કે 57 હજાર 748 દર્દીઓની સ્થિતિ ગંભીર છે. કુલ નોંધાયેલા પોઝિટિવ કેસનો આંકડો 1 કરોડને પાર થઇ ગયો છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જેમાંથી 54 લાખ 53 હજારથી વધારે દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે પરત ફરી ચૂક્યા છે. અમેરિકા અને બ્રાઝિલમાં કોરોનાના નવા કેસ રેકોર્ડ તોડી રહ્યા છે. ગઇકાલે એક જ દિવસમાં અમેરિકામાં 43,581 તો બ્રાઝિલમાં 35,887 કેસ નોંધાયા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:52 am, Sun, 28 June 20

Next Article