કાળમુખા કોરોના વાઈરસનો કહેર, વિશ્વમાં ગઈકાલે 1.79 લાખથી વધારે કેસ નોંધાયા

|

Sep 28, 2020 | 12:17 PM

કાળમુખો કોરોના વાઈરસ વિશ્વભરમાં 4,91,000 જેટલા લોકોને ભરખી ગયો છે. વિશ્વમાં હજુ પણ 39.56 લાખથી વધારે કેસ સક્રિય છે. જેમાંથી 57,625 દર્દીઓની સ્થિતિ ગંભીર છે. દુનિયામાં અત્યાર સુધી કુલ 97 લાખથી વધારે કેસો નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 52.54 લાખથી વધારે દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે પરત ફરી ચૂક્યા છે. અમેરિકા અને બ્રાઝિલમાં કોરોનાના નવા કેસ […]

કાળમુખા કોરોના વાઈરસનો કહેર, વિશ્વમાં ગઈકાલે 1.79 લાખથી વધારે કેસ નોંધાયા

Follow us on

કાળમુખો કોરોના વાઈરસ વિશ્વભરમાં 4,91,000 જેટલા લોકોને ભરખી ગયો છે. વિશ્વમાં હજુ પણ 39.56 લાખથી વધારે કેસ સક્રિય છે. જેમાંથી 57,625 દર્દીઓની સ્થિતિ ગંભીર છે. દુનિયામાં અત્યાર સુધી કુલ 97 લાખથી વધારે કેસો નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 52.54 લાખથી વધારે દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે પરત ફરી ચૂક્યા છે. અમેરિકા અને બ્રાઝિલમાં કોરોનાના નવા કેસ રેકોર્ડ તોડી રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં અમેરિકામાં 40,184 તો બ્રાઝિલમાં 40,673 કેસ નોંધાયા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:38 am, Fri, 26 June 20

Next Article