VIDEO: સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસે વર્તાવ્યો કાળો કેર, એક જ દિવસમાં કોરોનાના 1 લાખથી વધુ કેસ નોંધાયા

|

May 22, 2020 | 3:50 AM

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. એક જ દિવસમાં એક લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 51.93 લાખને પાર કરી ગયો છે. નવા 4 હજાર 500થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 3.35 લાખને આંબી ગયો છે. જ્યારે 20.80 લાખથી વધુ લોકો સાજા પણ થયા છે. સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ […]

VIDEO: સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસે વર્તાવ્યો કાળો કેર, એક જ દિવસમાં કોરોનાના 1 લાખથી વધુ કેસ નોંધાયા

Follow us on

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. એક જ દિવસમાં એક લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 51.93 લાખને પાર કરી ગયો છે. નવા 4 હજાર 500થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 3.35 લાખને આંબી ગયો છે. જ્યારે 20.80 લાખથી વધુ લોકો સાજા પણ થયા છે.

સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમેરિકા, સ્પેન, રશિયા, યુકે, બ્રાઝિલ અને ઈટાલીની છે. જ્યાં દરરોજ સેંકડો લોકો મોતને ભેટી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ત્રીજા ક્રમે સ્પેન હતું પરંતુ હવે બ્રાઝિલનો આંકડો સ્પેનથી પણ વધી ગયો છે. બ્રાઝિલમાં 310,921 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સ્પેનમાં 280,117 પોઝિટિવ કેસ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


 

Next Article