VIDEO:સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો કેર યથાવત, એક જ દિવસમાં કોરોનાના 95,000 કેસનો વધારો

|

May 02, 2020 | 3:19 AM

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 95 હજાર કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 34 લાખને પાર કરી ગયો છે. નવા 5 હજાર 700થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 2.40 લાખ પર પહોંચી ગયો છે. જ્યારે 10.81 લાખ લોકો સાજા પણ થયા છે.   Web Stories View […]

VIDEO:સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો કેર યથાવત, એક જ દિવસમાં કોરોનાના 95,000 કેસનો વધારો

Follow us on

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 95 હજાર કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 34 લાખને પાર કરી ગયો છે. નવા 5 હજાર 700થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 2.40 લાખ પર પહોંચી ગયો છે. જ્યારે 10.81 લાખ લોકો સાજા પણ થયા છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમેરિકા, ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીની છે. જ્યાં દરરોજ હજારો પોઝિટિવ કેસ અને મોત થઈ રહ્યા છે. અમેરિકામાં એક જ દિવસમાં 1897 લોકોનાં મોત થયા છે. પોઝિટિવ કેસનો આંકડો 11.31 લાખ પર પહોંચી ગયો છે. તો ફ્રાન્સમાં એક જ દિવસમાં 218 લોકોનાં મોત થયા છે. જ્યારે યુકેમાં 739 લોકોનાં મોત થયા છે. તો ઈટાલીમાં નવા 269 મોત સાથે મોતનો આંકડો 28 હજાર 236 પર પહોંચ્યો છે. જ્યારે સ્પેનમાં નવા 281 મોત સાથે મોતનો આંકડો 24824 પર પહોંચી ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article