ફ્રાંસની હત્યા પર વિવાદિત નિવેદન બાદ મુન્નવર રાણા વિરુદ્ધ ફરિયાદ, કહ્યું ફાંસી પર લટકાવી દેશો તો પણ સાચું બોલવાનું નહીં છોડું

|

Nov 02, 2020 | 7:20 PM

ફ્રાંસમાં પૈગંબર મોહમ્મદના કાર્ટૂનના વિવાદના કારણે કેટલીય હત્યા થઈ છે. આ સમગ્ર મામલામાં ઉર્દુ શાયર મુન્નવર રાણાએ હુમલાને યોગ્ય કહ્યો હતો. ત્યારબાદ તેના પર હોબાળો શરું થઇ ગયો હતો. હોબાળો વધતા રાણાએ ફેરવી તોળ્યું અને કહ્યું કે મેં હુમલાને યોગ્ય નથી કહ્યો. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? […]

ફ્રાંસની હત્યા પર વિવાદિત નિવેદન બાદ મુન્નવર રાણા વિરુદ્ધ ફરિયાદ, કહ્યું ફાંસી પર લટકાવી દેશો તો પણ સાચું બોલવાનું નહીં છોડું

Follow us on

ફ્રાંસમાં પૈગંબર મોહમ્મદના કાર્ટૂનના વિવાદના કારણે કેટલીય હત્યા થઈ છે. આ સમગ્ર મામલામાં ઉર્દુ શાયર મુન્નવર રાણાએ હુમલાને યોગ્ય કહ્યો હતો. ત્યારબાદ તેના પર હોબાળો શરું થઇ ગયો હતો. હોબાળો વધતા રાણાએ ફેરવી તોળ્યું અને કહ્યું કે મેં હુમલાને યોગ્ય નથી કહ્યો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કતલેઆમને યોગ્ય કહ્યા બાદ લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર નોંધવામાં આવી છે. આના પર મુન્નવર રાણા કહે છે કે હું મારી વાત પર કાયમ રહીશ . મને ફ્રાંસની ઘટના પર સત્ય બોલવાની સજા મળે તો તે પણ મંજૂર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ સાથે જ મુન્નવર રાણાએ કહ્યું કે હું એ લોકો જેવો નથી જે ફરિયાદોને પાછી ખેંચાવે અને સાચું બોલવાથી ડરે. જો મારા પર કોઈપણ ગુનો સાબિત થયો તો ચાર રસ્તે ગોળી મારી દેજો. 69 વર્ષના શાયરને જેહાદી બનાવી દેશો તો પણ સાચું બોલવાનું નહીં છોડું. મારા વિરુદ્ધ કોઈના કહેવાથી કાર્યવાહી થઈ રહી છે. મારા નિવેદન માટે માફી તો નહીં જ માગુ પછી ભલે ફાંસી થઈ જાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article