ગ્રીન કાર્ડને લઈને બદલાયો નિયમ, હવે ગ્રીન કાર્ડ મેળવવું બની જશે અઘરું!

|

Aug 13, 2019 | 12:45 PM

અમેરિકા ફરીથી ગ્રીન કાર્ડને લઈને નિયમોમાં બદલાવ કર્યો છે જેના લીધે અનેક ભારતીયો પર અસર પડી શકે છે. ડ્રોનાલ્ડ ટ્રંપ પ્રશાસને એક નવો નિર્ણય લીધો છે જે 15 ઓક્ટોબરથી લાગુ થઈ જશે. Web Stories View more હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન રિંકુ સિંહને કપિરાજે […]

ગ્રીન કાર્ડને લઈને બદલાયો નિયમ, હવે ગ્રીન કાર્ડ મેળવવું બની જશે અઘરું!

Follow us on

અમેરિકા ફરીથી ગ્રીન કાર્ડને લઈને નિયમોમાં બદલાવ કર્યો છે જેના લીધે અનેક ભારતીયો પર અસર પડી શકે છે. ડ્રોનાલ્ડ ટ્રંપ પ્રશાસને એક નવો નિર્ણય લીધો છે જે 15 ઓક્ટોબરથી લાગુ થઈ જશે.

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમેરિકા દ્વારા એવો ફેંસલો કરવામાં આવ્યો છે કે જેની પાસે અમેરિકામાં પોતાના કે પોતાના પરિવારના નિભાવના ખર્ચના પૈસા નથી તેને ગ્રીન કાર્ડ આપવામાં આવશે નહીં. એવી ઘટનાઓ સામે આવે છે કે ઓછી આવક ધરાવતા ગરીબ લોકો અમેરિકામાં રહે છે અને તેઓનો ખર્ચ અમેરિકાની સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આવા લોકો પર હવે અમેરિકાની સરકાર લગામ ઈચ્છી રહી છે અને તેના લીધે આ નવો નિયમ લાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો:  કાશ્મીરમાંથી 144ની કલમ દૂર કરવાની કોંગ્રેસ નેતા તહસીન પૂનાવાલાની અરજી પર સુપ્રીમનો આ જવાબ

લોક કલ્યાણ, ચિકિત્સા અને ખાદ્ય વસ્તુઓ માટે પણ અમેરિકામાં સહાય આપવામાં આવે છે. આમ અમેરિકા એવું ઈચ્છી રહ્યું છે કે જેના લીધે અમેરિકામાં એવા લોકોની એન્ટ્રી ના થાય જેના લીધે સરકાર પર બોજો વધે. ભારતનો સમાવેશ એવા દેશમાં થાય છે જે અમેરિકામાં સૌથી વધારે ગ્રીન કાર્ડ માટે અરજી કરતા દેશમાંથી હોય. આમ અમેરિકાના આ નિયમથી ભારતીયોને ખાસ મુશ્કેલી વેઠવાનો વારો આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જે લોકો પાસે સારી એવી નોકરી ના હોય કે પછી પોતાનું ખાસ્સું એવું બેંક બેલેન્સ ના હોય તેને અમેરિકાની સરકાર ગ્રીન કાર્ડ આપવાનો ઈનકાર કરી શકે છે. આ નિયમ લાગુ થવાથી ઘણા લોકોની ઉમ્મીદ પર પાણી ફરી વળી શકે તેમ છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article