Earthquake: ઈન્ડોનેશિયાના સુમાત્રામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ

|

Feb 25, 2022 | 8:43 AM

ઇન્ડોનેશિયામાં આજે સવારે 07:09 વાગ્યે બુકિટિંગગીથી 66 કિમી ઉત્તર પશ્ચિમમાં 6.2 ની તીવ્રતાનો ભુકંપ આવ્યો

Earthquake: ઈન્ડોનેશિયાના સુમાત્રામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ
Earthquake: Strong earthquake struck Sumatra, Indonesia, magnitude 6.2 on the Richter scale

Follow us on

ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રામાં શુક્રવારે 6.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેણે પડોશી સિંગાપોર અને મલેશિયામાં ઇમારતોને ધ્રુજાવી દિધી હતી.

દેશની હવામાનશાસ્ત્ર, ભૂ-ભૌતિક એજન્સીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 8:39 કલાકે આવ્યો હતો અને તેનું એપીસેન્ટર રીજન્સીના લગભગ 17 કિલોમીટર ઉત્તરપૂર્વમાં સ્થિત હતું. BMKG અનુસાર, તે 10 કિલોમીટરની ઊંડાઈએ થયું હતું જોકે સુનામીના કોઇ એંધાણ નથી.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

ઇન્ડોનેશિયાના 17,000 ટાપુઓ ધરતીકંપની સંભાવના ધરાવે છે કારણ કે આ દેશ પેસિફિક રિંગ ઑફ ફાયર, ફોલ્ટ લાઇન અને જ્વાળામુખીની ઘેરાયેલો છે જે વારંવાર ધરતીકંપનું કારણ બને છે.

ઇન્ડોનેશિયામાં આજે સવારે 07:09 વાગ્યે બુકિટિંગગીથી 66 કિમી ઉત્તર પશ્ચિમમાં 6.2 ની તીવ્રતાનો ભુકંપ આવ્યો

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 8:05 am, Fri, 25 February 22

Next Article