દેશના ઝવેરીબજારોમાં ફરી સોનાના ભાવમાં રેકોર્ડ તેજી,વિશ્વબજારમાં સોનાના ભાવ વધી 1900 ડોલરની સપાટી એ પહોંચ્યા,જાણો અમદાવાદ ઝવેરીબજારનાં ભાવ

|

Jul 25, 2020 | 3:18 AM

દેશના ઝવેરીબજારોમાં ફરી સોનાના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી. વિશ્વબજારમાં સોનાના ભાવ વધી 1900 ડોલરની સપાટી એ પહોંચ્યા હતા. વિશ્વબજારમાં આ પૂર્વે આવા ભાવ છેક 2011માં જોવા મળ્યા હતા.. જે જોતાં નવ વર્ષની ટોચ વિશ્વબજારમાં હવે દેખાઈ છે. વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે આયાત પડતર વધી ગઈ છે. અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ 10 ગ્રામના વધુ રૂ.300 […]

દેશના ઝવેરીબજારોમાં ફરી સોનાના ભાવમાં રેકોર્ડ તેજી,વિશ્વબજારમાં સોનાના ભાવ વધી 1900 ડોલરની સપાટી એ પહોંચ્યા,જાણો અમદાવાદ ઝવેરીબજારનાં ભાવ
http://tv9gujarati.in/desh-na-zaveri-b…par-pohchya-bhav/

Follow us on

દેશના ઝવેરીબજારોમાં ફરી સોનાના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી. વિશ્વબજારમાં સોનાના ભાવ વધી 1900 ડોલરની સપાટી એ પહોંચ્યા હતા. વિશ્વબજારમાં આ પૂર્વે આવા ભાવ છેક 2011માં જોવા મળ્યા હતા.. જે જોતાં નવ વર્ષની ટોચ વિશ્વબજારમાં હવે દેખાઈ છે. વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે આયાત પડતર વધી ગઈ છે. અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ 10 ગ્રામના વધુ રૂ.300 ઉછળી 99.50ના રૂ.52600 તથા 99.90ના રૂ.52800ની નવી ઉંચી સપાટીને આંબી ગયા હતા

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article