કોરોના વાયરસની ચપેટમાં સાઉદીનો શાહી પરિવાર, કિંગ સલમાનની સાથે ક્રાઉન પ્રિન્સ પણ આઈસોલેટ

|

Sep 30, 2020 | 11:57 AM

સાઉદી અરબના રોયલ ફેમિલીના સભ્ય કોરોના વાયરસના સંક્રમણની ચપેટમાં છે. એક અહેવાલ મુજબ સાઉદી પ્રિન્સ ફૈસલ બિન અબ્દુલ અજીજ અલ સઉદને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ […]

કોરોના વાયરસની ચપેટમાં સાઉદીનો શાહી પરિવાર, કિંગ સલમાનની સાથે ક્રાઉન પ્રિન્સ પણ આઈસોલેટ

Follow us on

સાઉદી અરબના રોયલ ફેમિલીના સભ્ય કોરોના વાયરસના સંક્રમણની ચપેટમાં છે. એક અહેવાલ મુજબ સાઉદી પ્રિન્સ ફૈસલ બિન અબ્દુલ અજીજ અલ સઉદને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અહેવાલ મુજબ કિંગ ફૈસલ સ્પેશલિસ્ટ હોસ્પિટલના ડૉકટર શાહી પરિવારની સારવારમાં જોડાઈ ગયા છે અને કોરોનાના ખતરાની આશંકામાં હોસ્પિટલ 500 બેડ પણ તૈયાર કરવામાં લાગી ગઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ડૉક્ટરોનું કહેવું છે કે તેમને એ વાતની જાણકારી નથી કે કેટલા લોકોને જોવા પડી શકે છે પણ અમારે પુરી રીતે તૈયાર રહેવું પડશે. ડૉક્ટરોનું કહેવું છે કે સ્ટાફના સંક્રમિત થવા પર તેમને નીચલા ધોરણની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે, જેથી રોયલ ફેમિલીની સારવારમાં કોઈ મુશ્કેલી ના આવે અને હોસ્પિટલમાં રૂમ પણ ઓછા ના પડે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સાઉદી અરબની 3 કરોડથી વધારેની વસ્તીમાં અત્યાર સુધી સંક્રમણના 2500થી વધારે કેસ સામે આવ્યા છે. તેમાંથી 40થી વધારે લોકોના સંક્રમણના કારણે મોત થયા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 3:24 am, Fri, 10 April 20

Next Article